maravichar images

Discover Best maravichar Images of World

#food #travel #sports #news #may #monday

સળગતાં પ્રશ્નનો મનમાં‌ તો ઘણાં છે, પણ એને ઠારવા તો આ હૈયું જોઈએ... મન સુંધી રક્તને પહોંચાડવું અશક્ય છે. પણ આપણું હૃદય (હૈયું) રક્તને પમ્પીગ કરીને મન સુંધી પહોંચાડે છે. મનને હૈયું વશમાં કરે છે. ઉદાહરણ: ઊંડો શ્વાસ મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારીવાત #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #maravichar #saravichar #nature #universe

5/14/2024, 2:25:16 PM

ભવ્યતાનો મને આનંદ નથી‌ થતો, આનંદ તો મને તમારી વાતોનો છે.. મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #saravichar #maravichar #vishvkhoj #heetkari

5/13/2024, 7:40:20 AM

ઉશ્કેરાયેલા મન તરફ, કેમ દોડ માંડું .. મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #maravichar #saravichar

5/10/2024, 4:40:03 AM

છે આ‌ ગુજરાત, ધન્ય ધન્ય છે ગુજરાત, જો કોઈ આવે અહીં, સજ્જન-સંત બનાવતી, પવિત્ર ઘરા છે આ ગુજરાત ... મનોજ નાવડીયા #gujarat #gujarati #gujaratsthapnadivas #happybirthdaygujarat #gujaratisahitya #gujartisahityatsav #huchugujarat #india #vishvkhoj #heetkari #manojnavadiya #universe #nature #pavitrabhumi #worldbeststate #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #saravichar #maravichar

5/1/2024, 4:05:44 AM

🌿🍀🍃 સ્પર્શ તારો મને સુખ આપી જાય, લાગણીઓ છુટે પછી કેમ જીવાય.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારીવાત #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #feelings #life #nature #universe #maravichar #saravichar #marivat #hug #sparsh #sukh

4/13/2024, 4:23:30 AM

ભૂલ કરીને તું હવે માફી માંગે છો, માફી તો તારું સારુ કર્મ છે, પણ કર્મ તો સજા ભોગવવાનું કહે છે, એટલે એમ કે ઘા પર મલમ લાગે, પણ આ મન પર કેમ લાગે ? એટલે સજા‌ તો ભોગવવાની જ છે, પણ માફીનુ કર્મ તને જલ્દી છૂટો કરશે... મનોજ નાવડીયા . . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #karma #truth #universe #nature #gujaratisahitya

4/3/2024, 4:25:44 AM

સત્ય હકીકત તો એ છે કે પરદો પડે એટલે તરતજ સાચો અભીનય ચાલું થાય છે.. મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #sahitya #vishvkhoj #heetkari #manojnavadiya #saravichar #maravichar #marivat #natak #kalakar #gujaratisahitya

3/31/2024, 4:10:02 AM

🧐 સુખ અને શાંતિ માટે બે જ કર્મ આશીર્વાદરૂપ છે... એક મૌન અને બીજું ખોટી ના-કામની બાબતો પર ધ્યાન ના આપવું.. મનોજ નાવડીયા #manojnavadiya #vishvkhoj #heetkari #saravichar #maravichar #universe #karma #truth

3/29/2024, 3:13:38 PM

જાણેલી વાતો... માણસ માણસ વચ્ચેનું અંતર કેવું બની ગ્યું, સારાં સમયે પાસે અને મોળા સમયે દૂર બની ગ્યું.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #nature #universe #saravichar #maravichar #marivat #karma #dogood

3/27/2024, 3:11:08 AM

🌄 નફો કરતી દુનિયામાં, હું મોટી ખોટ ખાઈને, પ્રેમ વહેંચવા નિકળ્યો છું... મનોજ નાવડીયા . . . #સારીવાત #સારાવિચાર #મારાવિચાર #મૌન #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #world #universe #nature #truth #knowledge #maravichar #saravichar #marivat

3/19/2024, 3:07:02 AM

સમય, પ્રેમ, હવા આ બધું છે, પણ દેખાતું નથી, સ્પર્શ કરી નથી શકતા, ફક્ત અનુભવ કરી‌ શકાય, એટલે મારો વિશ્વાસ છે કે આ શક્તિ હાજર છે, એટલે કે ભગવાન તું અહીં હાજર છે.. મનોજ નાવડીયા #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #manojnavadiya #vishvkhoj #heetkari #god #universe #nature #saravichar #maravichar #marivat

3/17/2024, 2:34:54 AM

સમયની રાહ જોતો કર્મનો કલાકાર છું, જીવન વ્યતીત કરતો તુચ્છ માણસ છું.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manas #peoples #inspirational #maravichar #saravichar #marivat #vishvkhoj #heetkari #booklover #thoughts #nature #universe

3/14/2024, 3:05:41 AM

માંગ માંગ કેમ કરે તું, ઈચ્છા તારી તો ઘણીરે, પ્રકૃતિ મન બન‌ તું, છે ઘણું એ જ બધું તારુરે... મનોજ નાવડીયા . . . #nature #humanerror #behuman #universe #mind #saravichar #maravichar #marivat #manojnavadiya #incrediblemind

3/7/2024, 3:14:52 AM

🗣️ . . . #મારાવિચાર #સારાવિચાર #મારીવાત #સારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #maravichar #saravichar #marivat #sarivat #nature #universe #talk #mind #incrediblemind #time #life

3/4/2024, 3:46:34 AM

જીવન અને મરણ વચ્ચે ત્રાજવામાં તોલાય રહ્યો છું, જુદાં જુદાં સમયે જુદાં જુદાં ભાવે વેચાઈ રહ્યો છું... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #universe #truth #nature #peoples #life #death #balance #rate

3/1/2024, 3:25:20 AM

નાનાં નાનાં ડગલાઓ, આ બાળકોના કેવાં દોડે, મોટાં મોટાં મારાં પગલાઓને‌ કેવાં પાછળ પાડે... મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #goodthoughts #incrediblemind #childlife #motherlife #books #maravichar #saravichar #marivat

2/25/2024, 4:33:06 AM

અહીં બધું મળી ગયું છે, તોય કૈઈક ખૂટે છે, ખબર નહીં, જીંદગી ખરેખર શું ઈચ્છે છે.. મનોજ નાવડીયા . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #marivat #maravichar #saravichar #goodthoughts #inspirational #life #universe #nature

2/24/2024, 3:57:35 AM

. . . . . . #heetkari #vishvkhoj #marivat #maravichar #saravichar #મારીવાત #મારાવિચાર #સારાવિચાર #goodthinking #motivational #learning

2/22/2024, 3:07:32 AM

? પ્રશ્ન‌ તો ઘણાં મનમા સળગે છે, બહાર નિકળે તો બીજાને ખુંચે છે... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #qoutes #saravichar #maravichar #goodthoughts #mind #universe #nature

2/18/2024, 3:56:31 AM

☕ ચા‌ અને તું એક જ.... 💕 . . . #tea #tealover #saravichar #maravichar #marivat #prem #loveforever #love #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #inspirational #vishvkhoj #heetkari #poetry #poem #shayari

2/17/2024, 4:21:04 AM

🏠 કાચી માટીની દિવાલોએ ખુબ સબંધ સાચવ્યાં, આજનાં પાકાં મકાનો તો મજબૂત થઈ ગયાં, પણ સંબંધોમાં એણે મને નબળો પાડ્યો છે.. મનોજ નાવડીયા . . . #relationships #relation #સારાવિચાર #મારીવાત #મારાવિચાર #manojnavadiya #vishvkhoj #heetkari #nature #villagelife #universe #understanding #maravichar #saravichar #marivat

2/16/2024, 3:22:36 AM

💕 કલમથી આ મારાં દિલ પર તારું નામ લખી દઉં, ધબકે દિલ ને જીવન તારાં નામનું લખી દઉં, શબ્દોથી આ તારી આંખો‌ તરફ પ્રયાણ માંડી દઉં, પલકે આંખો ને જીવન તારાં નામનું લખી દઉં, લોહીથી આ‌ મારાં હાથ પર તારું ચિત્ર દોરી દઉં, ઝાલતા હાથ ને જીવન તારાં નામનું લખી દઉં, વેણથી આ તારાં મુખ પર સ્મિતને સજાવી દઉં, હરખે મુખ ને જીવન તારાં નામનું લખી દઉં, મનથી આ મારાં હ્દય પર તને સ્થાન આપી‌ દઉં, રમતું હ્દય‌ ને જીવન તારાં નામનું લખી દઉં, હોઠોથી આ તારાં ગાલ પર પ્રેમનું ચુંબન કરી દઉં, ખીલતા ગાલ ને જીવન તારાં નામનું લખી દઉં, નિઃસ્વાર્થ પ્રેમથી આ મારાં શ્વાસ પર તમને છોપી દઉં, ખુટતા શ્વાસ ને જીવન તારાં નામનું લખી દઉં.. મનોજ નાવડીયા ✍️ . . . #love #loveforever #valentineday #prem #loveeachother #universe #nature #life #manojnavadiya #vishvkhoj #heetkari #marivat #maravichar #saravichar #મારાવિચાર #સારાવિચાર #મારીવાત #poetry #gujaratipoem #gujaratipoetry #gujaratisahityakar #gujaratisahitay #shayari #premi #loveday

2/14/2024, 3:08:42 AM

💕 નિઃસ્વાર્થ પ્રેમથી આ મારાં શ્વાસ પર તમને છોપી દવ, ખુટતા શ્વાસ ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા #love #loveforever #prem #relationships #loveimmortal #saravichar #maravichar #premjivan #સારાવિચાર #મારીવાત #મારાવિચાર #vishvkhoj #heetkari #nature #kissday #universe #simplicity #lovecouple

2/13/2024, 3:14:40 AM

💕 મનથી આ મારાં હ્દય પર તને સ્થાન આપી‌ દવ, રમતું હ્દય‌ ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા . . . #love #loveforever #promiseday #lovetogether #nature #life #maravichar #saravichar #marivat #મારીવાત #મારાવિચાર #સારાવિચાર #loveshayari #shayari #universe

2/11/2024, 2:12:08 AM

💕 વેણથી આ તારાં મુખ પર સ્મિતને સજાવી દવ, હરખે મુખ ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા #prem #love #loveforever #lovetogether #teddyday #manojnavadiya #vishvkhoj #heetkari #saravichar #maravichar #marivat #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #universe #nature #life

2/10/2024, 3:11:19 AM

💕 શબ્દોથી આ તારી આંખો‌ તરફ પ્રયાણ માંડી દવ, પલકે આંખો ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા . . . #love #loveforever #proposeday #universe #nature #saravichar #maravichar #vishvkhoj #heetkari #shayari #inspirational #lovecouple #સારાવિચાર #મારીવાત #મારાવિચાર

2/8/2024, 3:02:03 AM

💜 આવી પોસ્ટ દરરોજ જોવા માટે હમણાં જ Follow કરો. : @ek.vichar_ Follow Fast : @ek.vichar_ Like & Comment કરીને મારો ઉત્સાહ વધારો જેથી હુ તમને આવી પોસ્ટ રોજ આપી શકુ 🙏 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Post Notification On કરવાનું ના ભૂલતા... પેજમાં નવા હોય તો Follow બટન ને ઢિકો મારી દયો. ● ફોલ્લો કરો (જલસા કરો) ● લાઈક કરો (પોસ્ટ સારી લાગે તો) ● કોમેન્ટ કરો (ઇચ્છા હોય તો) ● શેર કરો (તમારા મિત્રો ને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #ekvichar #gujarat #gujjurocks #quotes #vichar #eksoch #junagadh #gujarati #thoughts #vadodara #shunyaseanant #storyofstory #instagram #ek #eksochkhudkenam #gujjuquote #learnfromlife #poetrybooks #maravichar #nofear #lovelifequotes #beginner #k #jivatizindgi #positiveattitude #filmyswag #ekvichardilthi #writer #life #gulzar ➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

2/7/2024, 4:26:35 AM

💜 આવી પોસ્ટ દરરોજ જોવા માટે હમણાં જ Follow કરો. : @ek.vichar_ Follow Fast : @ek.vichar_ Like & Comment કરીને મારો ઉત્સાહ વધારો જેથી હુ તમને આવી પોસ્ટ રોજ આપી શકુ 🙏 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Post Notification On કરવાનું ના ભૂલતા... પેજમાં નવા હોય તો Follow બટન ને ઢિકો મારી દયો. ● ફોલ્લો કરો (જલસા કરો) ● લાઈક કરો (પોસ્ટ સારી લાગે તો) ● કોમેન્ટ કરો (ઇચ્છા હોય તો) ● શેર કરો (તમારા મિત્રો ને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ #ekvichar #gujarat #gujjurocks #quotes #vichar #eksoch #junagadh #gujarati #thoughts #vadodara #shunyaseanant #storyofstory #instagram #ek #eksochkhudkenam #gujjuquote #learnfromlife #poetrybooks #maravichar #nofear #lovelifequotes #beginner #k #jivatizindgi #positiveattitude #filmyswag #ekvichardilthi #writer #life #gulzar ➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

2/6/2024, 3:07:33 AM

🚷 કોઇ અહીં હારી જાય તો એમાં વિરોધીને શું ફર્ક પડે છે, કારણ કે અહીં જે હારે એની‌ તો મોટી ઠેકડી ઉડે છે, કોઈ અહીં જીતી જાય તો એમાં‌ બધાંની વાહ‌ વાહ પડે છે, કારણ કે એમનો અદ્રશ્ય સંઘર્ષ તો કોઇને જ દેખાઈ છે, કોઈ અહીં રજા લઈ લે તો દુનિયા એમની પ્રશંસા કરે છે, કારણ કે હાજર હોય તો દુનિયા એની સામે મજાક કરે છે, એટલે જ ભગવાન પણ માણસથી ઘણો છેટો રહે છે, કારણ કે એજ કુદરત બની પરીક્ષાનું પરિણામ આપે છે.. મનોજ નાવડીયા. #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #maravichar #saravichar #goodthinking #vishvkhoj #heetkari #manojnavadiya #poetry #poem #kavita #gujaratipoems #gujaratipoetry #gujaratikavita #nature #universe #peopels #truth #inspirational #motivation #surat #jamnagar #ranparda #india #gujarati

2/4/2024, 3:48:42 AM

🔥 🤯 કોઈ ચિતા પર બાળે તો માણસ બળે છે, જીંદગીમાં તો વગર બાળે માણસ બળે છે.. મનોજ નાવડીયા . . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #goodvibes #saravichar #maravichar #inspirational #varta #mindfire #peoples #sahitya #gujaratisahitay #simplicity #life

2/1/2024, 2:33:56 AM

😢 વાણીથી પણ અત્યાચાર કર્યો, કરનારો હવે દંડને પાત્ર થયો.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #goodthinking #manojnavadiya #ranparda #vishvkhoj #jamnagar #surat #maravichar #saravichar #sad #gujaratisahityakar #gujartisahitya

1/30/2024, 3:06:16 AM

🫥 માણસ કેવાં અદ્રશ્ય થઈ જાય, જેમ કોઈ ધુમ્મસની નજદીક જાય.. મનોજ નાવડીયા . . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #goodthoughts #saravichar #maravichar #heetkari #vishvkhoj #inspirational #inspiration #nature #life #peopletruth #truth #universe #reader #book

1/25/2024, 3:04:02 AM

🌌 "આસમાન" ના જો હોય તું અહીં હાજર રે, તો‌‌ ક્યાં જન્મ્યું હોત‌‌ જીવન‌ રે, સાદર બની‌ તું અહીં આવ્યો રે, ઓઢાડી જીવન અમૃત આપ્યું રે, ગોઠવ્યા ગ્રહોને ચારેય દિશામાં રે, સમાવ્યો સુરજ, ચંદ્ર અને તારા‌ને રે, સાથી‌ બન્યો તું એકલ મા નો રે, બન્યો તું પાલન પોષક પિતા રે, હોય તારું ઘણું જ‌ મોટું માન રે, આથી બન્યું નામ આસમાન રે, ના જો હોય તું અહીં હાજર રે, તો‌‌ ક્યાં જન્મ્યું હોત‌‌ જીવન‌ રે... મનોજ નાવડીયા 📚✍️ . . . #સારાવિચાર #મારાવિચાર #goodmorning #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #sky #universe #mind #saravichar #maravichar #skymoon #poetry #inspirational #gujaratisahityakar #gujaratisahitay #kavita #gujaratikavita #gujaratipoem #sahitya #jamnagar

1/19/2024, 3:08:53 AM

🙏 છોડી નથી શકતો‌ તારું કઈક, તો‌ પામવાની ઇચ્છા ખોટી તારી... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #nature #mind #universe #karma #goodthoughts #saravichar #maravichar #jamnagar #ranparda #surat #bhavnagar #reliancegreens #left #self #truth

1/18/2024, 3:05:54 AM

અરે‌,‌ પ્રમાણિકતા તો દેખાઇ આવે છે, વળી એમાં કહેવાનું કે પુછવાનું હોય ખરા ! પ્રમાણિકતાની સુગંધ એનાં કર્મમાં દેખાઇ આવે છે... મનોજ નાવડીયા . . . #vishvkhoj #heetkari #book #bookshelf #readbook #gujarati #gujaratibook #inspirationalstories #inspiration #motivation #motivational #poetry #poem #gujaratipoems #gujaratipoetry #goodthinking #saravichar #maravichar #સારાવિચાર #મારાવિચાર #thoughts

1/15/2024, 3:12:15 AM

પતંગ 🪁 ઉછળતા મોજાઓની જેમ ગીત ગાઈ રહ્યો છે, પવનોની લહેરોની સાથે તાલ મિલાવી રહ્યો છે, ગગનને આંબવા દોડી‌ને આગળ ભાગી રહ્યો છે, દોરી‌ સાથે હાથ મિલાવી સંબંધને સાચવી રહ્યો છે, એક કાગળ વિશ્વ સામે બાથ ભીડી ઉડી રહ્યો છે... મનોજ નાવડીયા ✍️ મહત્વ: સૂર્ય ઉત્તર દિશા તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે એટલે મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ... #happymakarsankranti #happyuttrayan #sun #makarsankrant #uttrayan #manojnavadiya #vishvkhoj #heetkari #poetry #kavita #gujaratisahityakar #gujaratikavita #inspiration #motivation #inspirational #kites #nature #universe #saravichar #maravichar #reliancegreens

1/14/2024, 3:33:18 AM

😢 પીડાઓ.. દરેક પુરુષ અંદરથી રડતો હોય છે, જ્યારે સ્ત્રી બહારથી, પુરુષ પોતાનો ભાર કહી શક્તો નથી, જ્યારે સ્ત્રી કહે છે, આથી પુરુષ સખ્ત અને સ્ત્રીને કોમળ માનવામાં આવે‌ છે, પણ આ તો‌ પીડાઓ છે, બધાને દુઃખ આપનારી હોય છે, એનું વર્ણન કદી‌ થતું ‌નથી, એતો અનુભવથી જ થાય છે, અહીં સાથ એકબીજાનો રહે તો બધું બરાબર થઈ જાય છે.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #saravichar #maravichar #problem #dukh #nature #universe #gujaratisahitay

1/13/2024, 3:55:42 AM

ઇચ્છા.. . . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #goodthoughts #goodvibes #saravichar #maravichar #universe #nature #god #simple #feel

1/9/2024, 2:41:52 AM

મન યંત્ર સમજણમાં પણ કંઇક બાકી રહે છે, પોતાના પર‌ લવ તો એ સાચી પડે છે... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #nature #life #universe #booklibrary #mindthinking #understanding #innermind #incrediblemind #maravichar #saravichar #goodthoughts #goodvibes #begood #dogood #self #egodeath #ego

1/6/2024, 2:54:46 AM

Old but True... . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #goodthoughts #saravichar #maravichar #humble #vishvkhoj #heetkari #manojnavadiya

1/2/2024, 3:45:04 AM

💕 નીકળી પડી ઘરેથી હવે તમારાં પ્રેમમાં, યાદો ઊંડી છે મારી તમારાં આ પ્રેમમાં, ગમી ગયાં તમે હવે તમારાં પ્રેમમાં, હ્દય છે મારું તમારાં આ પ્રેમમાં, હરખ ઘેલી થઈ હવે તમારાં પ્રેમમાં, વિશ્વાસ છે મારો તમારાં આ પ્રેમમાં, વિતાવીશુ જીંદગી હવે તમારાં પ્રેમમાં, સાથે સાથ છે મારો તમારો આ પ્રેમમાં, ઉંમર સઘળી વહે હવે તમારાં પ્રેમમાં, ખામીઓ દુર છે તમારી આ પ્રેમમાં, હરખ ઘેલી થઈ હવે તમારાં પ્રેમમાં, વિશ્વાસ છે મારો તમારાં આ પ્રેમમાં... મનોજ નાવડીયા . . . #love #loveforever #vishvkhoj #heetkari #manojnavadiya #prem #couplelove #saravichar #maravichar #poetry #poem #gujaratipoem #gujaratipoetry #goodthinking #gujaratisahitay #sahitya #shayari

12/27/2023, 3:12:59 AM

#maravichar #gujrativicharo

12/24/2023, 7:13:00 AM

🤫 સામે‌ હું કઈ બોલી નથી શક્તો, આ બહું અઘરું કર્મ છે, કારણ કે.. જો‌ શબ્દો બોલું તો પ્રેમનો વરસાદ વરસવો જોઈએ, નહીં કે કઠોર શબ્દોનો તાપ, પણ મારાથી ઘણીવાર ઉંધુ થાય છે, એટલે જ હું મૌનને વધારે માન આપું છુ... મનોજ નાવડીયા . . . #મૌન #silence #સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #heetkari #manojnavadiya #sahitya #gujaratisahitya #saravichar #maravichar

12/24/2023, 4:45:08 AM

🌅🙏🌄 અહીં હું જ કર્મ કરું છું બધું એવો ભાસ બધાને થાય છે, પણ એ એકજ કરાવે છે એવો ભાસ કરોડોમા એકને થાય છે.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #nature #universe #god #karma #perfactkarma #maravichar #saravichar #vishvkhoj #heetkari #manojnavadiya #illustration #karmaquotes #goodthinking #goodthoughts

12/18/2023, 2:52:13 AM

🧬 ઘણીવાર‌ આ જીંદગી વિખરાય જાઈ છે, એક એક ડાળી પરનું પાન ખરી જાઈ છે, દુઃખ પણ ઘણું થાય અને સહેવાય છે, નવા પાન સાથે ડાળી પાંછી હરખાય છે, આ સમય સાથે ચાલી જીંદગીને સજાવાય છે... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #nature #love #life #inspiration #dryleaf #saravichar #maravichar #incrediblelife #time #care

12/12/2023, 3:28:40 AM

⚛️ નથી મારી કોઈ મોટાઈ, કે નથી તું પણ મોટો, છીયે બધાં એક જ માટીના, રજ બની ઉડી જઇશુ આભમા.. અહમ ના કર તું પણ, એ છે મનની માયા, બે ઘડી સાથે જીવી લે, રજ બની ઉડી જઇશુ આભમા.. ખોટું ના કર તુ પણ, એ છે બધું મીથ્યા, કરી લે એક સારુ કર્મ, રજ બની ઉડી જઇશુ આભમા.. ચિંતા ના કર તું પણ, માફી માગી લે બધાની, સઘળું થઈ જશે સારુ, રજ બની ઉડી જઇશુ આભમા.. મનોજ નાવડીયા #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #booklibrary #maravichar #saravichar #poetry #gujarati #particle #universe #nature #mind

12/9/2023, 4:45:30 AM

🤯 મળે છે અહીંયા, તું ક્યાં ભાગેરે ઓ મનવા, બધુ જ છે તારામાં, તું કેમ ભાગેરે ઓ મનવા્.. મનોજ નાવડીયા ✍️ . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #mind #mindthinking #incrediblemind #universe #nature #music #loveforever #saravichar #maravichar

12/7/2023, 3:08:33 AM

🙏📚 ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું, શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો, અગણિત ખોટાં ભ્રમોમા‌ અહીં ફસાય બેઠો છું, દોરી‌ બનીને બહાર નીકાળવવા જરૂર આવજો, દુનિયામાં દેખાડો કરતાં મને સહેજ નહીં ફાવે, નિર્મળ મન હોય તો સત સાથે જરુર આવજો, ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું, શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો, મોટા ભાગે બધાં સાથે ખોટું કરતાં જોવ છું, સાચા હ્રદય રાખી કર્મ કરવાં જરૂર આવજો, ચોર ના લૂંટે એટલું આ માણસ લુટી જાય છે, પ્રમાણિક બની‌ જીવન ભરવાં જરુર આવજો... મનોજ નાવડીયા ✍️ . . . #vishvkhoj #heetkari #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #nature #universe #incrediblemind #karma #peopels #saravichar #maravichar #truepeople #sanyash #ekant #ekantik

11/30/2023, 4:13:28 AM

🙏 આ લાજ આ શર્મ દુનીયાની કઈ રીતે લાગે, આ જીવન જીવવાની મૌજ તો એકલામા છે.. મનોજ નાવડીયા . . . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #inspiration #universe #nature #saravichar #maravichar #surat #ranparda #bhavnagar #jamnagar #kutch

11/26/2023, 3:11:25 AM

🌎 એકના હજાર ગણા કરતી આ ધરતી માં, બધાં જીવોનું પોષણ કરતી આ ધરતી માં, લીલોતરીથી સૌંદર્ય નીખારતી આ ધરતી માં, ના થાય આ કરામત ઊંચા આભથી પણ, કેવો એનો પ્રેમ કે, એ એકજ જીવન આપતી આ ધરતી માં... કદી ના ખુટે આ ધરા પર અન્ન (જીવન), પ્રાર્થના એકજ એવી આ પરમેશ્વરને (કુદરત)... મનોજ નાવડીયા . . . #earth #soil #maa #motherland #સારાવિચાર #મારાવિચાર #goodthinking #saravichar #maravichar #gujaratisahityakar #gujartisahitya #nature #universe #poetry #god #food

11/15/2023, 11:25:29 AM

😃 વાસ્તવિકતાને છોડી એ કાલ્પનિકતામા જીવ્યો, સઘળું સુખ છોડી એ દુઃખમાં જ ભેરવાઈ ગયો... મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #original #saravichar #maravichar #suvichar #shayari #gujarati #gujaratisahitya #god #universe #nature

11/13/2023, 2:35:54 PM

🪔🕯️ આવી નવી દિવાળી, જગમગ કરતી, આવી નવી દિવાળી, સુરજ આથમ્યોને, અજવાળું પાથરતી, આવી નવી દિવાળી, દિવાના પ્રકાશથી, અંધારાને ભેદતી, આવી નવી દિવાળી, પ્રકાશને જોઈ, હર્ષિત થતાં બાળો, આવી નવી દિવાળી, જ્ઞાન‌થી મનને ઉઘાડતી, પવિત્ર કરતી‌ આત્માને, આવી નવી‌ દીવાળી, બનુ દિવાનો પ્રકાશ, ફેલાવું સત બધેજ, આવી નવી‌ દિવાળી... મનોજ નાવડીયા . . . #diwali #dipawali #universe #nature #light #vishvkhoj #heetkari #manojnavadiya #god #knowledge #saravichar #maravichar #goodthinking #સારાવિચાર #મારાવિચાર #poem #poetry #kavita #gujaratisahityakar #gujaratisahitay #village #festival

11/12/2023, 8:19:17 AM

જય હનુમાન દાદા..🙏 નરક ચતુર્દશી દિવસના મિશ્ર અન્નના વડા..જુની‌ રીત એજ સાચી નવી‌ રીત.. "અન્ન જ પરબ્રહ્મ છે" #hanumandada #kalichaudas #narakchaturdashi #maravichar #saravichar #goodthinking #vishvkhoj #manojnavadiya #સારાવિચાર #મારાવિચાર #diwali #food #vada #god #nature #universe

11/11/2023, 2:39:46 PM

😶‍🌫️ ધીરે ધીરે બધાં જ સ્વાદ જઈ રહ્યાં છે, શું એ મારાં અંત તરફ આંગળી ચીંધે છે, વાત કહેવી એટલી સરળ હોતી નથી, શું એ મારાં મૌન તરફ હાથ ઝાલે છે, હસવાની કિંમત કેવી મોંઘી થઈ ગઈ, શું એ‌ મારાં ઉદાસીના આંસુ લુછી શકે છે, અંત કેવો આપણે ઇચ્છીએ એવો‌ થઈ ગયો, શું એ‌ મારાં નવાં જન્મના એંધાણ આપે છે.. મનોજ નાવડીયા . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #poetry #poem #gujaratikavita #gujaratipoetry #inspiration #life #nature #universe #saravichar #maravichar #jamnagar #kutch #bhavnagar #ranparda #surat #motavarachha

11/8/2023, 3:15:35 AM

😔 ધીરે ધીરે બધાં જ સ્વાદ જઈ રહ્યાં છે, શું એ મારાં અંત તરફ આંગળી ચીંધે છે.. મનોજ નાવડીયા . . . . . #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #life #universe #lifegoeson #mind #nature #saravichar #maravichar #inspiration #poetry #shayari

11/7/2023, 3:23:32 AM

❤️ ક્ષણે ક્ષણે તું જ એક યાદ આવે, સામે મળે તો‌ હૈયે કેવું સ્મિત આવે, હાથ પકડીને સાથે ચાલતા જઈએ, ઠેસ આવે‌ તો એક સાથે ઝુકીએ, મનના અભાવોને બાદ કરતાં રહીએ, સમજણ રાખી‌ એક સાથે‌ રહીએ, કપરા સમયે પણ સાથ ના છોડીએ, જાતે ઘી-દિવો બની ઉજાસ પાથરીએ, ક્ષણે ક્ષણે તું જ એક યાદ આવે, સામે મળે તો‌ હૈયે કેવું સ્મિત આવે.. મનોજ નાવડીયા 🖊️ #સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #heetkari #manojnavadiya #gujaratipoem #gujaratipoetry #nature #love #loveforever #incrediblelove #saravichar #maravichar #universe

10/27/2023, 3:42:57 AM

💕 ક્ષણે ક્ષણે તું જ એક યાદ આવે, સામે મળે તો‌ હૈયે કેવું સ્મિત આવે.. મનોજ નાવડીયા #love #loveforever #life #vishvkhoj #heetkari #maravichar #saravichar #goodthinking #universe #nature #સારાવિચાર #મારાવિચાર #gujaratisahityakar #gujaratisahitay #poem #poetry #shayari

10/26/2023, 4:32:51 AM

🤯 છાનો‌ માનો હજું તો શાંત બેઠો છું, ત્યાં કોઈ પાછો છંછેડવા આવી જાય, કઈ રીતે રાખું આ મનવાને કાબુમાં, એ તો મહાન વંટોળીયો આ વિશ્વનો, સારું મન તો આ શરીરને તારી‌ જાય, પણ ખરાબ મન તો આ બધાને હણી જાય.. મનોજ નાવડીયા #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #incrediblemind #nature #universe #power #truth #mind #saravichar #maravichar #sahitya #gujaratisahityakar #gujaratiSahitya #poem #poetry #gujaratikavita #gujaratipoetry

10/14/2023, 4:32:45 AM

👹 કેટલીય ભુલો કરતો, પણ ના કોઈ એને બીક લાગે, ના કોઈ માફી માંગે, આ પાપથી એમ પુણ્ય કેમ મળે... મનોજ નાવડીયા #સારાવિચાર #મારાવિચાર #goodthinking #manojnavadiya #vishvkhoj #heetkari #nature #goodthoughts #universe #goodvibes #saravichar #maravichar

9/21/2023, 4:18:45 AM

@theankit_chaudhary 🙏🙏 આભાર ભાઈ. પુસ્તક: હિતકારી #heetkari #poetry #poem #kavitasangrah #saravichar #maravichar #nature #universe #god

9/13/2023, 4:25:21 AM