gujaratipoem images

Discover Best gujaratipoem Images of World

#food #travel #sports #news #may #wednesday

એ તો મીરાંથીયે ચઢિયાતી ને હું તો ગોવાળિયાથીએ પાંગળો સમજી જા આટલામાં જ કે પ્રેમ આંધળો તે કેટલો આંધળો ! નાની નાની મારી વાતે મોહી પડે, જાણે એની અંદર કીડીની રાફડો ને હું તો પહાડ શોધું મોટું મોટું, વહે નદી મારામાં ને તોયે વાંઝણો એ મારુ નામ એમ રટે જેમ હોવ કંઈ હું ઉત્તરાધિકારી મોટા નામનો ને એક હું કે જે ક્યારે ન ધરું ભગવો કે ના ઓઢયો ક્યારે કામળો - રોહન - The Stupid Cupid . #gujaratikavita #gujarati #gujju #gujaratiquotes #gujaratishayari #gujaratikalakar #gujaratistatus #gujaratikavi #gujaratisuvichar #gujarativato #gujaratilove #gujjugram #gujjulove #pakkogujarati #gujjukavita #gujaratiphoto #lekhak #funnygujarati #gujjukalakar #gujjuvideos #tunetarivato #gujjupoem #guijuvato #guijumemes #guijishayar #gujujalso #gujaratipoem #rohanthestupidcupid

5/21/2024, 8:37:46 PM

નયનભાઈની વાત માનીને ચા મંગાવો તો તમારી સાથે એક અમારી પણ કહેજો... ☺ #worldteaday #tea #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti #tealovers #chaitealover #loveforchai☕️ #teatimetreats

5/21/2024, 3:29:02 PM

‘બે બાવા જાતા’તા’ વિડિયોના થયા ૬.૪ લાખથી વધુ વ્યુઝ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. . . . . . #BharVinanuBhantar #BeBavaJataTa #KidsLearning #Education #Learning #Kids #GujaratiBalgeet #Kavita #GujaratiPoem #GujaratiPoetry #Balgeet #KidsPoem #Views

5/21/2024, 12:04:58 PM

પવિત્ર કુરાન શરીફમાં ભગવાન ભૌતિક છે અને તેનું નામ કબીર છે સુરત ફુરકાની 25 શ્લોક 52 થી 59 માં લખ્યું છે કે ભગવાન કબીરે છ દિવસમાં સૃષ્ટિની રચના કરી અને સાતમા દિવસે સિંહાસન પર બેઠા. #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok

5/21/2024, 5:10:50 AM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/21/2024, 3:30:13 AM

પુનરાગમ મરીઝ @sahitya_vaani @7chopdi @kagsahitya @gujju_book_reviews @gujarati_status_08 @disha_5364 @sahity.premi @junagadh_daily @girnaribhomiyo @pustakamm @pustak_parab_karnavati #book #bookereview #gujarati #gujaratibookclub #gujaratiwriter #gujaratipoem #gujaratiquotes #gujaratilokdayro #sidhdhrajjaysinh #gujaratibookreview #gujaratibookreader

5/20/2024, 6:01:20 AM

પ્રતીક્ષા આંખમાં આંજી ઉભો છું નજરને દ્વાર પર ટાંગી ઉભો છું ઉતાવળ રાખજોને આવવામાં પરાણે શ્વાસને બાંધી ઉભો છું ✍️બ્રિજેશ દવે 'વિભવ' . . . #ગઝલ #gujaratigazal #gujaratigazals #gujaratishayari #gujaratishayri #gujaratisayari #gazal #muktak #gujaratikavita #gujaratipoetry #gujaratipoem #gujaratiwriter #gujaratipoet #gujaratikavi #gujaratiwords #gujaratishabdo #gujaratishayar #gujaratigazalkaar #gujaratilines #gujratigazal #gujratishayri #gujratishayari #gujratisayri

5/20/2024, 4:21:36 AM

“સૂરજ આડો”….ઘણાં લોકો એ જ વહેમમાં જીવતા હોય કે બીજા બધામાં જ ખામીઓ છે. આમ ગામનાં પાદર સુધી પણ ગયા ન હોય ને આખી દુનિયાને વગોવતા હોય…જેમ પૃથ્વી પર બેઠાં બેઠાં સૂરજમાં ખામીઓ કાઢતા હોય… થોડી રમૂજી રચના…કદાચ મજા આવશે.. સમય કાઢી વાંચવા, અભિપ્રાય અને પ્રોત્સાહન આપવા બદલ તમારો આભાર 🙏 #gujaratikavya #gujaratibhasha #gujaratisahitya #gujaratipoetry #gujarati #gujaratikavita #kavya #gujaratipoem #ગુજરાતી #kavita

5/19/2024, 10:24:43 PM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/19/2024, 3:30:13 AM

‘ગુજરાતી કક્કો’ વિડિયોના થયા ૭.૧ લાખથી વધુ વ્યુઝ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. . . . . . #BharVinanuBhantar #GujaratiAlphabet #GujaratiBalgeet #GujaratiPoem #Balgeet #Poem #ToddlersLearning #ChildrenLearning #KidsPoem #GujaratiLearning #KidsRhymes #ChildrenRhymes #Views

5/18/2024, 1:12:47 PM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/18/2024, 3:30:15 AM

“હાસ્ય”….જયાં જુઓ ત્યાં બધા કહે કે સુખ હોય કે દુઃખ, હંમેશા હસતા રહેવું જોઈએ…પણ હકીકતમાં આપણી અંદર કેટલી અલગ અલગ લાગણીઓ છુપાયેલી હોય છે અને દરેક એ લાગણીઓને સંતુલિત માત્રામાં વાચા આપવી પણ એટલી જ જરુરી…ક્યારેક એકાદ ડૂસકું લઈ લેવામાં ય તે કશો વાંધો નહીં…કોને ખબર એ એક ડૂસકું કેટલાં હાસ્યને જન્મ આપી દે..!! 🙏 સમય કાઢી વાંચવા, અભિપ્રાય અને પ્રોત્સાહન આપવા બદલ તમારો આભાર 🙏 #gujaratikavya #gujaratibhasha #gujaratisahitya #gujaratipoetry #gujarati #gujaratikavita #kavya #gujaratipoem #ગુજરાતી #kavita

5/17/2024, 1:56:18 PM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/17/2024, 3:30:14 AM

ગયા પછી તારા કાઢી નથી દાઢી, રાખું છું હજુ પણ આછી આછી, કેમ કે મનમાં કશુંક છે એવું, કદાચ તું ક્યારેક આવી જાય પાછી. એને બઉ ગમતી મારી દાઢી... - પવન #poet #poem #poetry #gazal #gujarati #gujaratipoet #gujaratipoem #gujaratipoetry #gujaratipoet

5/16/2024, 7:11:51 PM

રમેશના ખિસ્સામાં થોડાં ગીતો છે - ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના મહત્ત્વના સર્જક રમેશ પારેખની રચનાઓ વાંચો rekhtagujarati.org પર. #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti #rameshparekh

5/16/2024, 4:30:21 PM

-ન ભોમિયા, ન તો નક્શા લઇને રખડું છું, લપેટી પગમાં, હું રસ્તા લઈને રખડું છું; તલાશ છે મને મારી સળંગ હસ્તીની, હું મારા અંશો અધૂરા લઈને રખડું છું. -રઈશ મણિયાર . . . . . . . #bullet #shayari #shayar #gujaratipost🥰❤️ #gujarati #gujaratipoem #gujaratipost #instagram #trading #amazing #like #comment #moj #visavadar #public #new

5/15/2024, 7:41:13 PM

‘એક એક ચકલી ચણતી’તી’ વિડિયોના થયા ૨ લાખથી વધુ વ્યુઝ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. . . . . . #BharVinanuBhantar #EkEkChakliChantiti #KidsLearning #LearnWithFun #Gujarati #GujaratiBalgeet #GujaratiKidsSong #Kavita #GujaratiPoem #GujaratiPoetry #Balgeet #KidsPoem #Views

5/15/2024, 8:44:20 AM

- વિનોદ જોશી #gujaratipoem #gujarat #poemslove #gujaratilove #litreture #mothertongue #poetry #poet #poemsofinstagram #poemsofinstagram #poetrycommunity #india #gujarati #ગુજરાતી #ગુજરાતીકવિતા #કવિતા #કવિતાઓ #ગુજરાત #સાહિત્ય #ગદ્ય #પદ્ય

5/15/2024, 3:39:24 AM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/15/2024, 3:30:16 AM

Hindu! You did not understand that it is explained in the Gita, Vedas, Puranas how Sanatani worship ended and how Sanatani worship will be revived again. Read the book by downloading it from Sant Rampal Ji Maharaj App. #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok

5/14/2024, 6:34:18 PM

‘બે બાવા જાતા’તા’ વિડિયોના થયા ૬.૩ લાખથી વધુ વ્યુઝ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. . . . . . #BharVinanuBhantar #BeBavaJataTa #KidsLearning #Education #Learning #Kids #GujaratiBalgeet #Kavita #GujaratiPoem #GujaratiPoetry #Balgeet #KidsPoem #Views

5/14/2024, 8:28:52 AM

આમ તો આ જીંદગીમા કાંઈ પણ ઘટતું નથી એક 'ઇચ્છા' નામનું છે દર્દ એ મટતું નથી માર્ગ વચ્ચે તડફડે છે જીવ ને જોવે બધા કોઈ ના પણ પેટનું પાણી છતાં હલતું નથી ✍️ બ્રિજેશ દવે 'વિભવ' . . . #gujaratipoems #gujaratipoem #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal#gujaratigazal #gujaratishayari #gujaratisahitya #gujaratishayri #gujaratisayari #gujaratisayri #gujaratishayari❤️ #gujaratishayar #gujaratishayaris #gujratigazal #gujratikavita #gujratishayri #gujratisayri

5/14/2024, 4:21:46 AM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapan

5/13/2024, 3:30:13 AM

“માં…મધર…માદ્રે”….જેને ઉજવવા જન્મો જન્મ ઓછાં પડે એવી મહાહેતવાળી માતાને શત્ શત્ નમન….🙏 તમને સર્વેને આજના સુંદર દિવસની શુભેચ્છાઓ…Happy Mother’s Day💐 સમય કાઢી વાંચવા, અભિપ્રાય અને પ્રોત્સાહન આપવા બદલ તમારો આભાર 🙏 #gujaratikavya #gujaratibhasha #gujaratisahitya #gujaratipoetry #gujarati #gujaratikavita #kavya #gujaratipoem #ગુજરાતી #kavita

5/12/2024, 7:08:03 PM

એને ક્યાં કંઈ ખૂટે છે જીવન એક અખંડ મોજ લૂટે છે રામ અને કૃષ્ણ મળ્યા હોય જેને પછી એને પરમ આનંદનાં પાંખો ફૂટે છે. - સંકેત ટંડેલ #અખંડ #ગુજરાતી #sankettandel #siddnishayari #gujaratishayari #gujaratipoetry #gujaratipoem #gujaratikavya #gujaratikavita #gujarati

5/12/2024, 6:00:18 PM

ગુડ મોર્નિંગ, ગુજરાત! હેપ્પી મધર્સ ડે ☺ #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapan

5/12/2024, 3:30:16 AM

પૂર્ણ વિરામ ની વાટ જરૂર હતી.. . . . . . . . #gujarati #gujaratigazal #gazal #poem #poetry #poems #gujaratipoem #gujaratipoetry #post #instagrampost #postforinstagram #postofinstagram #instagram #writer #writing

5/11/2024, 2:43:55 PM

બસ! તારા જવાબની રાહ છે....🧞‍♂️ Follow Me: @kavini_kalam #reels #trandingsong #viralreels #gujaratipoem #gujartisong #purpleheart💜 #bhavnagar #ahmedabad #vadodara #surat #tranding #reelsinstagram #instadaily #repost #trand #kavini_kalam

5/11/2024, 11:58:33 AM

🙈🙈 #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/11/2024, 4:21:15 AM

ગુડ મોર્નિંગ, ગુજરાત! #RekhtaGujarati #rekhta #rekhtafoundation #gujarat #gujarati #Gujarat #Gujarati #language #Poetry #literature #gujaratipoem #kavyapankti

5/11/2024, 3:30:11 AM

ભારતની સૌથી મોટી લેખન સ્પર્ધાની સીઝન 8 શરૂ થઈ ગઈ છે! આ વખતે અમે તમામ લેખકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ - હા! અમે દરેક ગોલ્ડન બેજ ધરાવતા લેખક અને જેમની પાસે ગોલ્ડન બેજ નથી તેમને પણ ભાગ લેવા માટે આવકારીએ છીએ. આ સ્પર્ધામાં કોઇપણ લેખક ભાગ લઈને એવોર્ડ, ઈનામી રકમ અને અન્ય પુરસ્કાર જીતી શકે છે. સુપર રાઇટર્સ એવોર્ડની રસપ્રદ માહિતી: → અમે નોંધ્યું છે કે 90% ભાગ લેનાર લેખકોએ તેમની માસિક આવકમાં નોંધપાત્ર વધારો જોયો છે. → આ સ્પર્ધાએ લેખકોને લેખનશૈલી વિકસાવવામાં, નિયમિત લખવામાં અને વાચકવર્ગ મેળવવામાં મદદ કરી છે. તો પછી શા માટે તમે લાભ ન મેળવો? સીઝન 8 માં ભાગ લો અને વિવિધ પુરસ્કાર સાથે આજીવન આવક ઊભી કરવાની તક અનલોક કરો! ધારાવાહિક પૂર્ણ કરવા માટે તમારી પાસે 5 મહિનાથી વધુ સમય ઉપલબ્ધ છે! આજે જ ભાગ લઈને વિજેતા બનવા આગળ વધો! તમામ નિયમો, ટાઇમલાઈન અને પુરસ્કાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે પ્રતિલિપિ એપ ડાઉનલોડ કરો. . . . #gujarati #gujarat #gujju #pakkogujarati #gujaratishayari #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujarativato #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gujaratifilms #gujaraticomedy #gujaratipoem #gujaratimovies #gujarati_shayar #gujaratikavita #pratilipi #pratilipigujarati #india #author

5/10/2024, 5:34:24 AM