gujaratisher images

Discover Best gujaratisher Images of World

#food #travel #sports #news #may #friday

ઘૂંટડા પીડાના પીવે કોઈ જો; તો છે કવિ, ને શબદ વાટે રડે છે કોઈ જો; તો છે કવિ. -DG(રાહી) . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #amdavad #dg #raahi #Gujarat

5/23/2024, 7:23:29 AM

એક શેર... દોસ્ત તારો બીજો હાથ ના રાખ પાછળ પીઠે, એક મિલાવે છે ને બીજામાં રાખે ચાકુ તું. -DG(રાહી) . . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #amdavad #dg #રાહી

5/22/2024, 10:11:33 AM

🙈🙈 #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/11/2024, 4:21:15 AM

સૌ નોકરિયાતની જરૂરિયાત કુટુંબ હોય છે ! જે ક્યારેય પુરી નથી થઈ શકતી ! #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/8/2024, 6:56:54 PM

સ્ત્રીઓ પણ હસી શકે છે ! #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/4/2024, 5:03:26 AM

કોનું મિત્રો સાથે લદાખ જવાનું સપનું છે ? #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/3/2024, 5:17:20 AM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

5/2/2024, 3:14:41 AM

🌼❤️ #gujaratighazal #gujaratisher #gujaratikavita

4/29/2024, 4:01:33 PM

આજ રોજ પ્રકાશિત થયેલી "લાગણી ભીનું આકાશ" બુકની Co-author (સહાયક લેખક) તરીકે મારો પરિચય કરાવવા બદલ p.w.o ટીમ અને એમના સંચાલકોનો હું હૃદયથી આભાર માનું છું. બુકનું નામ - લાગણી ભીનું આકાશ કાવ્યનું નામ - પ્રેમ . . . . . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #amdavad #gujaratikavitaanegazal #gujjujalso #sher #hindiquotes #bhfyp #gujarat

4/28/2024, 7:34:28 AM

જીવનને માણતાં રહો, હસીને કોઈને પ્રેમથી બોલાવતાં રહો ! #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

4/26/2024, 5:12:32 AM

નવી ગઝલ... હું બેઠો ગમમાં અને મનમાં હસે તસવીર તારી, જોવે જો હસતો મને ભડકે બળે તસવીર તારી. એ ઉઘાડી બારી,ચાનો કપ 'ને ઢળતો સૂર્ય 'રાહી', સ્પર્શતી હૈયે હવા સુગંધી 'ને તસવીર તારી. વર્ષે વાદળમાંથી ઠંડો તાપ બૂંદે બૂંદે માથે, તાકીને હસ્યા કરે મારી તરફ તસવીર તારી. ખૂલે સપનું અડધી રાતે ને જબકીને જાગુ હું, ખુલતી આંખેય ઊગી નીકળે તસવીર તારી. જાગે તારા,જાગે 'રાહી' 'ને કરે જોયા એ દૃશ્ય, ચાંદ ચમકે આભમાં ચમકે એમાં તસવીર તારી. -DG(રાહી) . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #dg #રાહી #diyodar #palanpur #gujarat

4/25/2024, 1:20:46 PM

તમને કોઈ સાચાં મનથી પ્રેમ કરે છે ? જો હા..હોઈ તો તમે ભાગ્યશાળી છો. #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

4/23/2024, 3:44:15 AM

નવી ગઝલ... આયનામાં જાતને પોતાની ભાળો, સાયબા! ને બની શૃંગાર મુજ ગઝલ મઠારો, સાયબા! ફૂલ જેવું હૈયું છે ને ફૂલના ચાહક તમે, પ્રેમથી છાંટીને પાણી હૈયું પલાળો, સાયબા! કેસુડે ફૂલો છે ઝૂમે પ્રેમથી તરબોળ થઇ, ફૂલવેણી ચોટલે રે તમ લગાવો, સાયબા! છું હું તરસ્યો પ્રીતનો ને છો તમે તો પ્રીત વ્હેણ! પ્રેમરસનો મુજને પ્યાલો રે પાવો, સાયબા! છે કહાની એ અધૂરી મારી એમાં કૈક ખૂટે, કિરદાર ખૂટે છે જે એ નિભાવો, સાયબા! -DG(રાહી) . . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #dg #raahi #diyodar #palanpur #gujarat

4/21/2024, 3:55:10 AM

બચપન !!!!!😊 #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #childrenillustration

4/19/2024, 5:10:05 AM

તમે માનો તો એક દીવો તમે માનો તો જ્વાળામુખી છું, - ધાખડા શ્લોકાશુ #aag #jvalamukhi #Kavita #કવિતા #gujaratistatus #gujaratilanguage #gujaratisher #artofshlokashu

4/15/2024, 3:40:45 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/15/2024, 4:49:25 AM

4/14/2024, 5:05:00 AM

એક શેર... કરી દો છો તમે ઘાયલ એવું છે સાંભળ્યું સૌના મુખેથી મેં, ખરેખર હોય સાચી વાત એ જો તો તમે આંખોમાં જોવો ને! -DG(રાહી) . . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #amdavad #gujaratikavitaanegazal #gujjujalso #sher #hindiquotes #dg #રાહી

4/13/2024, 12:16:42 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/13/2024, 4:31:36 AM

એક શેર... દરિયા છે સમાયેલા છતાં પણ રણ બની બેઠી છે આ આંખો, સહ્યા છે તાપ એણે કેટલા જોવા તમે આંખોમાં જોવો ને! -DG(રાહી) . . . . . #gujaratisher #gujju #gujarati #gujaratipoet #gujaratikavita #gujaratigazal #gujaratipoetry #gujaratisayar #gujjurocks #gujjuvato #gazal #gujaratipoem #gujaratisayri #gujaratipost #pakkogujarati #gazals #gujaratishayar #gujaratisahitya #gujaratishayari #gujaratilanguage #gujaratiwriter #gujaratibhasha #shayari #amdavad #gujaratikavitaanegazal #gujjujalso #sher #hindiquotes #dg #raahi

4/12/2024, 2:15:04 PM

રોજ બદલતો રહે છે આમ કળા ચાંદ તું, નક્કી તે પણ શીખી હશે કરતબ કળા બદલવાની માણસ પાસેથી. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/11/2024, 6:24:11 PM

એકલતા, ઉદાસીનતા, સન્નાટો અને મનમાં ચાલતો સંઘર્ષ, ખોલી એણે ઓરડાની બારી તો કંઈ કેટલુંય નીકળ્યું. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/10/2024, 5:37:59 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/10/2024, 3:53:01 AM

નવી ગઝલ (...રહ્યો છું) હું તસવીર એકીટસે એની તાકી રહ્યો છું, ઉદાસીને બાંધીને કેડે હું નાચી રહ્યો છું. તમે નિંદને દોષ ના આપશો પ્લીઝ કોઈ, હું તો યાદમાં કોઈની રાત જાગી રહ્યો છું. જતાં હાથ ઊંચો કરી અલવિદા પણ ન કીધું, હજી બાંકડે બેસીને એને તાકી રહ્યો છું. હશે રાતને પણ દુઃખો કૈક તેથી છે એ શાંત, ભરાઈ છે ડૂસકે કે શું!એ વિચારી રહ્યો છું. અને ફૂલ તો એ સૂકાઈ જ ગયું છે વર્ષોથી, છતાં પાસે બેસીને આંસુ હું સારી રહ્યો છું. -DG(રાહી) . . . . . . #gazal #gujaratisayri #gujaratisher #kavita #kavi #poem #poetry #poet #words #writer #dg #raahi #sad #love #shayri #diyodar #palanpur #gujrat

4/10/2024, 3:40:15 AM

નિષ્ફળતામાં એ માણસ નિચોવાઇ ગયો હતો, સફળતા મળતાં જ કહ્યું લોકોએ ભારે ભાગ્યશાળી છે તું. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/9/2024, 3:00:44 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/9/2024, 3:28:17 AM

ઝાડમાં અમસ્તી કૂંપળ ફૂટી તો ઉખાડી ફેક્યું, એ અજ્ઞાત હતો કે પીપળ પણ બુદ્ધત્વનું પ્રતિક છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/8/2024, 2:10:41 PM

નિરાશામાં પણ મને નાસીપાસ થવાં નથી દેતી, સતત મુસ્કુરાતી રહે છે મા ની તસ્વીર મારાં ઓરડામાં ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/7/2024, 2:55:42 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/7/2024, 4:19:36 AM

સતત ઘસતો રહ્યો એ દર્પણને જ્યારે જોયું નીરખીને તો દાગ નીકળ્યો દામનમાં. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/6/2024, 3:02:30 PM

#tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

4/6/2024, 3:42:39 AM

એનાં મમત્વનુ ખાલી એટલું જ પ્રમાણ છે કે, ભાણેથી ભૂખ્યો ઉઠે દીકરો તે પહેલાં જ એ ઓડકાર ખાઈ લેય છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/5/2024, 1:43:56 PM

તૂટતો તારો જોઈને હવે હું મન્નત નથી માંગતો, અનુભવ્યો છે મેં દર્દ જ્યારથી તુટવાનો. ✒️_____કફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/4/2024, 2:04:31 PM

મા જેમ માવજત કરી છે મેં એની, ભલા એમનેમ થોડી ખુદ્દારી મારો છેડો મૂકવાની. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/3/2024, 4:13:10 PM

પરકાયામાં પ્રવેશીને પ્રકાશ નથી બનવું, અંધારામાં રહેવા દે મને ઉજાસ નથી બનવું. આમ તો સતત વગોવ્યા કરૂં છું ખુદને, જગ સામે જાહેર થઈને નિખાલસ નથી બનવું. ભલે કરે લોકો કાનાફૂસી અંદરોઅંદર મારી, કાનાફૂસીનો જવાબ દઈને વિદ્ધાન નથી બનવું. સફળતા, નિષ્ફળતા, ઉદાસી આ તો આવ્યાં કરે, આ બધી પળોજણમાં પડીને મારે હતાશ નથી બનવું. બધા કહે છે કે, અમિરાત પણ એક મોભો છે, આ અમિરાતમાં પડીને મારે મોભાદાર નથી બનવું. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/2/2024, 2:04:44 PM

અલગ તરી આવ્યું એટલે જ એને ઓળખાણ મળી, પ્રવાહમાં ભળી ગયું હોત તો એ ખાબોચિયું ન કહેવાત. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

4/1/2024, 2:15:58 PM

તારી દાતારીનો આટલો દંભ ન કર તું દોસ્ત, જોયો છે મેં તને પથ્થરની પ્રતિમા સામે હાથ ફેલાવતા. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/31/2024, 12:54:21 PM

એ રીતે વળગ્યું છે એકલતાનું વળગણ એને, કે ટોળામાં પણ એ અલાયદો તરી આવે છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/30/2024, 11:58:25 AM

ઈમાનદારી પણ એમની અભણ જ રહી, લાખોની રકમમાં પણ એમણે શૂન્ય જ વાંચ્યું. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/29/2024, 11:16:45 AM

કદમે કદમે અહીં કિરદાર બદલવા પડે છે, ઓ જિંદગી તુ પણ રંગમંચથી કંઈ કમ નથી. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/28/2024, 10:26:37 AM

! હિંમત કરીને કઈ દેજો.. પછી બહુ મોડું થઈ જશે ! . #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

3/28/2024, 4:07:44 AM

માંગ્યા વગર એણે સદા મદદ કરી છે, મેં મા પછી મિત્રમાં આવી શખ્સિયત જોઈ છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/27/2024, 10:57:45 AM

માંગવું એ મરણ સમાન છે હું એ જાણું છું, છતાં પણ રોજ માગું છું હું મૃત્યુ જીવન પાસે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/26/2024, 10:02:11 AM

થાકી જઈશું તો આમ ઘડીક બેસી જઈશું જિંદગી, પણ હારીને અમે આમ હટી નંઈ જઈએ... ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/25/2024, 11:54:10 AM

રોજ મરે છેને ફરી સજીવન થાય છે, મારી આ ઈચ્છાઓ નક્કી અમરત્વ પામી ગઈ લાગે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/24/2024, 11:38:16 AM

ક્યારે મોટો થઈશ હું એવું બધાંને પૂછતું ફરે છે એ બાળક, ક્યાંક એણે સાંભળ્યું હતું કે, માને રાજના દિવસ આવે છે દિકરાનાં મોટા થયા પછી. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/23/2024, 11:36:19 AM

મારી કંજૂસાઈનું એટલું જ પ્રમાણ છે દોસ્ત કે, હું મરવામાં પણ રોજ કંજૂસાઈ કરૂં છું. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/22/2024, 11:23:20 AM

દેવાવાળાએ તો સતત દિલાસા દીધાં છે મને, ચાલ તુ બતાવ નિષ્ફળતા તુ શું દેવા આવી છે મને? ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/21/2024, 11:01:19 AM

એ માણસનાં જીવનની આટલી જ ફિલોસોફી હતી, કે એમનાં જીવનમાં ચાપલૂસી ન હતી. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/20/2024, 11:02:55 AM

નીંદરમાં પણ એ સતત ઝંખ્યા કરે છે મંઝીલ માટે, નક્કી કોઈ માણસે એને નિષ્ફળતાનું મહેણું માર્યું હશે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/19/2024, 11:12:49 AM

એ રીતે વળગણ વળગ્યું છે એકલતાને મારું, કે એ ભીડમાં પણ સતત મુંઝાયા કરે છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/18/2024, 10:41:29 AM

કોઈ પણ હાલતમાં હાર નથી માનતી, એક આ પણ ખુબી છે મારી હિંમતની. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/17/2024, 10:13:44 AM

ક્યાં સુધી હું હિદાયત દેતો રહીશ તને ભાઈ મારાં, તારે પણ આત્મસન્માન જેવું કંઈક તો જગાડવું પડશેને. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/16/2024, 11:15:10 AM

દેખાડા ખાતર ખોટો દિલાસો ન આપ તું મને દોસ્ત, ખરેખર જો હોય દિલગીર તો તું એનો છડેચોક ચિત્કાર કર. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/15/2024, 10:46:44 AM

! ... . #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

3/15/2024, 4:08:17 AM

ખંત, ખુમારી, પરિશ્રમ અને પરસેવો આ શબ્દોની રમત રહેવા દે તું દોસ્ત! તારાં કુર્તાનો ઉજળો કોલર આ શબ્દોને પોકળ સાબિત કરે છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/14/2024, 10:23:04 AM

સતત ટળવળી રહી છે ઉદાસી એની આજૂબાજૂ, જાણે કોઈ ગીધ ટળવળતું હોય મડદાંના ઈંતજારમાં. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/13/2024, 10:07:02 AM

માં તે માં ! ... . #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

3/13/2024, 3:59:21 AM

ચોરમાં અને શાહુકારમાં ભળવાનું રહેવા દે તું દોસ્ત, નદીને પૂછ સમંદરમાં ભળવાથી ખુદનું અસ્તિત્વ મટી જાય છે. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/12/2024, 11:58:23 AM

મનગમતું કરો ! . #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

3/12/2024, 3:43:09 AM

મારી હાર પર હસનારા તું સદા હસતો રે, કાલે જો હું જીતી જઈશ તો એનો થોડો શ્રેય તને પણ આપીશ. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/11/2024, 11:50:32 AM

મનગમતું કરો ! . #tahuko__ .. . જે કાવ્યનાં શોખીન હોઇ એ ફોલ્લો કરજો. જો કોઈ ભૂલ હોઇ તો બતાવજો. બાકી ટહુકો કરી મનને થનગાવજો. . ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ ફોલ્લો કરો @tahuko__ . For hindi _ @shayari_safarnaama . #gujaratisher #gujarati #gujju #gujaratikavita #gujaratipoet #gujaratipoetry #gujaratigazal #gujaratisayri #gujaratipoem #gujaratipost #gujjurocks #gujaratisayar #gujaratiwriter #pakkogujarati #gujjuvato #gazal #gazals #gujaratisahitya #gujaratishayari #gujaratishayar #gujaratibhasha #gujaratilanguage

3/11/2024, 3:32:13 AM

આમ ક્યાં સુધી અકળાતો ફરીશ તું દોસ્ત મારાં! મેં જોયું છે તું પણ થાકી ગયો છે અહમ્ નો ભાર ઉંચકીને. ✒️_____કેફિયત #સો_દિવસ_સો_શેર #કેફિયત #kaifiyat #gujaratiquotes #gujaratisher #gujaratisahitya #kaifiyat29

3/10/2024, 10:51:41 AM