kemchhoahemdabad images

Discover Best kemchhoahemdabad Images of World

#food #travel #sports #news #may #thursday

એલિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળતાં RCBએ તેની પ્રેક્ટિસ મેચ રદ કરી હતી. આ સિવાય મેચ પહેલા કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં ન આવી. જેનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. હકીકતમાં IPL 2024 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 22 મેના રોજ એટલે કે આજે રમાશે Follow @kemchhoahemdabad For More Updates . . . #ahmedabad #ahmedabadcity #viratkohli #breakingnews #ipl #kemchhoahemdabad

5/22/2024, 2:48:25 PM

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત 🥵 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #summer #temperature #kemchhoahemdabad

5/22/2024, 2:17:41 PM

ગુજરાત ATSએ 19 મેની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શ્રીલંકન આતંકીઓની ધરપકડ કરી હતી. મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS)સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ ચારેય આતંકીઓ પાસેથી ત્રણ પિસ્ટલ, 20 રાઉન્ડ અને ઇસ્લામિક સ્ટેટનો બ્લેક ફ્લેગ પણ કબજે લીધો હતો ⚠️😳 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #breakingnews #ahmedabadnews #police #kemchhoahemdabad

5/22/2024, 12:43:29 PM

Om Namah Shivaay ❤️ Follow @kemchhorajkot for more 🙏🏻 . . . #dailydarshan #somnath #mahadev #harharmahadev #omnamahshivaya #kemchhoahemdabad

5/22/2024, 8:56:00 AM

Om Namah Shivaay ❤️ Follow @kemchhoahemdabad for more 🙏🏻 . . . #dailydarshan #somnath #mahadev #harharmahadev #omnamahshivaya #kemchhoahemdabad

5/22/2024, 8:54:57 AM

દેશની સૌથી ભવ્ય રથયાત્રાઓમા બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા 🙏🏻 આગામી રથયાત્રા 2024ને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ પણ તૈયારીઓ કરી રહી છે. શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓને લઇને પરિપત્ર જાહેર કરીને જનતાને અપીલ કરી છે. અમદાવાદ શહેર પોલીસે આગામી ભગવાન જગન્નાથની સ્થયાત્રા 2024ને લઇને જાહેરનામું બહાર પાડીને જનતાને અપીલ કરી છે. શહેર પોલીસે જણાવ્યુ છે કે સ્થયાત્રાની સલામતીને લઈને શહેર પોલીસ અસામાજિક તત્વો પર CCTV દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. તેના માટે શહેર પોલીસ દ્વારા શહેરના દુકાનદારો અને નાગરિકોને પોતાને ત્યાં CCTV કેમેરા લગાવવા માટે અપીલ કરી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેરનામામાં જણાવ્યું છે કે શહેર પોલીસ જાહેર સલામતી અધિનિયમ 2022ની જોગવાઇ મુજબ કામગીરી કરશે અને શહેર ભરમાં CCTVના માધ્યમથી અસામાજિક તત્વો પર નજર રાખશે Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #temple #ahmedabadpolice #kemchhoahemdabad

5/21/2024, 4:29:52 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ અને સૌથી ચર્ચાસ્પદ બનેલો એવો હાટકેશ્વર બ્રિજ છેલ્લાં બે વર્ષથી બંધ હાલતમાં છે. હાટકેશ્વર બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડરપ્રક્રિયા પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈપણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી, જેથી હવે હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગળાનું હાડકું સમાન બની ગયું છે. બ્રિજના ટેન્ડરમાં હજી સુધી કોઈ કંપની રસ ન દાખવતાં હવે બ્રિજને કોર્પોરેશનને જાતે જ તોડવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 🚨🗞️ Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #bridge #breakingnews #kemchhoahemdabad

5/21/2024, 1:41:30 PM

CSK ના અધિકારીઓએ જણાવ્યુ કે DHONI એ તેમની નિવૃતિ વિશે મેનેજમેન્ટને કોઈપણ પ્રકારની જાણ કરી નથી 😍 Follow @kemchhomedia for more updates 🔥 . . . #gujarat #dhoni #msdhoni #cricketer #news #kemchhoahemdabad

5/21/2024, 10:40:50 AM

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધા દેશનાં ઘણાં મોટાં રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં આ એક્ઝિક્યુટિવ લોન્ચ બંધ કરવામાં આવ્યું હોવાનું IRCTCના અધિકારીએ જણાવ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન નવું બનતા હજી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેથી ત્રણ વર્ષ સુધી હવે મુસાફરોને રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં. 🚨🗞️ Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #train #redevlopenment #kemchhoahemdabad

5/20/2024, 4:27:08 PM

વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્ષ અને બોન્ડ આવક પાછળ ધકેલાઈ અને યાંદીમાં 11 વર્ષની સૌથી વધુ તેજી💰🤑 Follow @kemchhoahemdabad for more 🔥 . . . #ahmedabad #ahmedabadnews #silver #price #ahmedabadcity #kemchhoahemdabad

5/20/2024, 9:53:42 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના બારાબંકી અને હમીરપુરની ચૂંટણી સભાઓમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને સપા સત્તામાં આવશે તો રામ મંદિર પર બુલડોઝર ચલાવી દેશે. તેમણે કહ્યું કે, પરિવાર અને સત્તા જ તેમના માટે બધું છે. આ પાર્ટીઓ સીએમ યોગી પાસેથી ટ્યુશન લઈને શીખે કે બુલડોઝર ક્યાં ચલાવવું જોઈએ. સપા-કોંગ્રેસથી સાવધાન કરવા માટે આવ્યો છું. આ લોકો તમારા વોટ લઈને સત્તામાં આવી જશે તો તમારી પ્રોપર્ટીનો હિસ્સો એમને સોંપી દેશે જે લોકો તેમના માટે વોટ જેહાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસી રાયબરેલીમાં કહે છે કે તેઓ પીએમને પસંદ કરી રહ્યા છે. દિવસે સપના જોવાની પણ હદ હોય છે. આ સાંભળીને સમાજવાદી શહેજાદાનું તો દિલ તૂટી ગયું છે🔥 Follow @kemchhoahemdabad for more 🤔 . . . #ahmedabad #narendramodi #rahulgandhi #bjp #congress #ahmedabadnews #kemchhoahemdabad

5/18/2024, 3:59:19 PM

અમદાવાદ શહેરમાં સલામતી માટે અનેક જંક્શન અને રસ્તાઓ પર CCTV લગાવવામાં આવ્યા છે જે CCTV દ્વારા ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવે છે, • અનેક વાહનચાલકો દંડથી બચવા માટે નંબર પ્લેટ વાળી નાખે છે અથવા ઘણા લોકોની નંબર પ્લેટ તૂટેલી હોય છે જેના કારણે CCTVમાં નંબર પ્લેટ વગર વાહનચાલકોની ઓળખ કરવી મુશ્કેલ બને છે. • શહેરમાં આવા તૂટેલ, વળેલ અને ફેન્સી નંબર પ્લેટ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે DCP દ્વારા તમામ પોલીસ મથકને સ્પેશિયલ ડ્રાઇવ યોજવા અને વાહનો ડિટેન કરવા આદેશ કરાયો. • આગમી 10 દિવસ સુધી આવા વાહનચાલકો સામે ખાસ ડ્રાઇવ યોજવા અને વાહનો જપ્ત કરવા અને દંડાત્મક કાર્યવાહી કરવા સૂચન કરાયું.🤔 Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #ahmedabadnews #kemchhoahemdabad #numberplate #police #actionmode

5/18/2024, 9:33:10 AM

હર હર મહાદેવ 🙏🏻 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #bholebaba #somenath #shiv #mahadev #kemchhoahemdabad

5/17/2024, 8:02:18 AM

આનંદનગરમાં રહેતી મહિલા પોતાના પરિવારજનો સાથે 14 મેના રોજ પોતાની કાર લઈને શાહીબાગમાં આવેલ કેમ્પ હનુમાન મંદિરે ગયા હતા, જ્યાં તેમણે પોતાની કાર મંદિર સામે આવેલ ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી અને ત્યારબાદ મંદિરે દર્શન કરવા માટે જતા રહ્યા હતા. • મંદિરમાંથી દર્શન કરી પરત ફરતા તેમની ગાડીનો કાંચ તૂટેલો જોવા મળતા તેણે ગાડીની તપાસ કરી હતી જેમાં તેનું પર્સ અને કુલ પર્સમાં રહેલ ₹15,000 રોકડ રકમ ગાયબ હતી.😱 Follow @kemchhoahemdabad for more 🥺 . . . #ahmedabad #camphanuman #temple #ahmedabadnews #kemchhoahemdabad

5/16/2024, 3:45:47 PM

4 જૂને ચૂંટણી પરિણામ બાદ AC બસની શરૂઆત કરવામાં આવશે જેમાં પ્રથમ 20 જેટલી બસો જૂન મહિનામાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર અન્ય બસો શરૂ કરાશે.🔥 follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #amts #bus #kemchhoahemdabad #ahmedabadnews

5/16/2024, 11:09:59 AM

•ગોટા-વૈષ્ણોદેવી સર્કલ લગભગ 5 કિમી લાંબો છે અને ત્યાં સ્થિત હોસ્પિટલોને કારણે એમ્બ્યુલન્સ સહિત દરરોજ ઘણા વાહનોની સગવડ કરે છે. •પરંતુ બે કટ, એક જગતપુર તરફ અને બીજો ચારોડી તરફ, બેરિકેડ કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે.🚨 Follow @kemchhoahemdabad for more ⚠️ . . . #ahmedabad #ahmedabadnews #bealert #vaishnodevicircle #traffic #kemchhoahemdabad

5/15/2024, 10:48:22 AM

અમદાવાદ સહિત રાજ્યની સમગ્ર આરટીઓ કચેરીમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી વાહન પોર્ટલ બંધ રહેતા અરજદારોનાં નામ-સરનામામાં ફેરફાર લાઈસન્સ રિન્યૂ સહિતના કામ થયા નહીં. છેલ્લા 11 દિવસમાંથી 9 દિવસ પોર્ટલ બંધ રહ્યું છે. આરટીઓના સર્વરમાં ખામીની સમસ્યા હવે જાણે કાયમી બની ગઈ હોય એમ લાગે છે. અવાર નવાર સર્વર ખોટકાતાં લોકોએ ધક્કા ખાવા પડે છે. આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, બપોર પછી પોર્ટલ ચાલુ થયું હતું અને શક્ય એટલી અરજીઓનો નિકાલ કરાયો હતો. પરંતુ જે અરજદારો રહી ગયા હતા તેમને આગામી દિવસોમાં બોલાવવામાં આવશે. આરટીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વર 9થી 10 વર્ષ જૂનું હોવાથી વારેવારે ખોટકાઈ જતું હોય છે. ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.😳 Follow @kemchhoahemdabad for 😱 . . . #ahmedabad #rto #ahmedabadnews #licence #kemchhoahemdabad

5/14/2024, 10:15:14 AM

અખાત્રીજે શહેરમાં અંદાજે 2800થી 3 હજાર ટુ-વ્હીલર અને 800થી 1 હજાર કરાની લોકોએ ખરીદી કરી હતી. વાહન ડીલરોના જણાવ્યા અનુસાર આ વખતે વેચાણમાં સારો વધારો જોવા મળ્યો હતો. આરટીઓ વિભાગ વાહનની નોંધણી એક-બે દિવસ પહેલાં જ કરી દેતું હોવાથી કુલ ખરીદ વેચાણની માહિતી મળી રહે છે. વાહન ખરીદનારા લોકો એડવાન્સમાં બુકિંગ કરાવ્યા પછી અખાત્રીજે ડિલિવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે.🔥 Follow @kemchhoahemdabad for more 👆🏻 . . . #ahmedabad #ahmedabadnews #ahmedabadcity #ahmedabadcitynews #car #bike #kemchhoahemdabad

5/11/2024, 11:08:51 AM

શહેરના 82 જંક્શનો પર સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવેલા કેમેરા કે છેલ્લા બે વર્ષથી બંધ હતા, જો કે હાલ તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતા આ CCTV કેમેરા કાર્યરત થઇ ગયા છે, • કોન્ટ્રાક્ટ રિન્યૂ થતા જ તાત્કાલિક આ 82 જંકશનો પરના બંધ કેમેરા શરૂ કરવામાં આવતા હવે રોજના સરેરાશ 4500 જેટલા ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવશે. • શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. • છેલ્લા બે વર્ષથી આ કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં CCTV વાયર કપાઈ જવા, કેમેરા તૂટી જવા અથવા કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના કેમેરા બંધ થઈ ગયા હતા.🔥 Follow @kemchhoahemdabad for more 📸 . . . #ahmedabad #traffic #signal #camera #starts #working #breakingnews #updates #kemchhoahemdabad

5/10/2024, 3:58:34 PM

રાજ્યમાં કાળઝાળ ગરમી લોકોના અંગ દઝાડી રહી છે અને બીમારીનું કારણ પણ બની રહી છે. તેવામાં હવામાન વિભાગે 10 મેના રોજથી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે જ આજથી ત્રણ દિવસ બાદ કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડાની સંભાવના રહેલી છે. હાલમાં ભારતના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, તેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત અરબ સાગરમાં ઉત્તર પૂર્વ દિશા તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે આગામી બેથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.☔️⛈️ Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #weather #report #monsoon #breakingnews #updates #ahmedabadnews #kemchhoahemdabad

5/10/2024, 3:13:03 PM

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કેજરીવાલને 2 જૂને કોઈપણ સંજોગોમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ રોક નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ 40 દિવસથી તિહાર જેલમાં બંધ છે. તેઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે.🚨 Follow @kemchhoahemdabad for more 😳 . . . #arvindkejriwal #jail #bail #aap #breakingnews #updates #kemchhoahemdabad

5/10/2024, 11:54:12 AM

ધોરણ 10 બોર્ડના 8 લાખ વિધાર્થીઓ માટે ખુશખબર, પરિણામની તારીખ જાહેર!🔥👍 Follow @kemchhoahemdabad for 😍 . . . #ahmedabad #boardresults #date #daclared #gseb #government #kemchhoahemdabad

5/9/2024, 8:29:55 AM

6 લાખથી વધુ વિધાર્થીઓનું પરિણામ👍 Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #board #results #declared #tomorrow #allthebest #kemchhoahemdabad

5/8/2024, 4:02:29 PM

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર રાત્રે 12 વાગ્યા સુધીની વિગત મુજબ કુલ 59.51% મતદાન થયું છે. કુલ 4.79 કરોડ મતદાતાઓમાંથી 2.85 કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1.90 કરોડ લોકોએ મત જ નથી આપ્યો. 2019માં રાજ્યમાં 64.51% મતદાન થયું હતું, જેમાં આ વખતે 7.03% નો ઘટાડો નોંધાયો છે. ગરમીની અસર પ્રમાણે એકંદરે મતદાન જોવા મળ્યું હતું. સવારે 7થી 11 વાગ્યાના 4 કલાકના ગાળામાં દર સેકન્ડે 810 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બપોરે 1થી 5ના સમયગાળા દરમયિાન દર સેકન્ડે 580 લોકોએ મતદાન કર્યું હતું. બપોરે 3થી 5 ગાળામાં સૌથી ઓછું માત્ર 8.19% મતદાન થયું હતું. હવે 27 દિવસ બાદ 4 જૂને સમગ્ર દેશની સાથે ગુજરાતની 25 લોકસભા બેઠકોનું પરિણામ આવશે.😱 Follow @kemchhoahemdabad for 🤔 . . . #ahmedabad #voting #breakingnews #summer #heatwave #kemchhoahemdabad

5/8/2024, 9:26:48 AM

One ❤️ For Ahmedabad Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #beautiful #view #kemchhoahemdabad

5/7/2024, 3:49:59 PM

દેશભરમાં 24 લાખથી વધુ અને ગુજરાતમાં આજે 75 હજારથી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે 👍 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahemdabadcity #neet #student #exam #kemchhoahemdabad

5/5/2024, 9:54:12 AM

21 એપ્રિલ-1 મે ની વચ્ચે 108ને ગરમીની સમસ્યા સંબંધિત 2480 કોલ મળ્યા હતા. બપોરે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.😳 Follow @kemchhoahemdabad for 😱 . . . #ahmedabad #yellowalert #heatwave #summerseason #garmi #news #updates #kemchhoahemdabad

5/3/2024, 1:40:52 PM

બોપલ-ઘુમાને શીલજ સાથે જોડતો રેલવે ઓવર બ્રિજ છેલ્લાં પાંચ વર્ષથી તૈયાર થઈ રહ્યોં છે. આશરે 16.5 મીટર પહોળા અને 900 મિટર જેટલા લાંબા બ્રિજનું 80 ટકા સિવિલ એન્જિનિયરિંગનું કામ પૂરું થઈ ગયું છે. બ્રિજ બનાવી રહેલા એન્જિનિયરોના કહ્યાં પ્રમાણે ઓગસ્ટ-2024 સુધીમાં બ્રિજનું સંપુર્ણ કામ પૂરું થઈ જશે. ત્યારબાદ આ બ્રિજ ઔડાને સુપરત કરાશે. મહત્વનું છે કે, આ વિસ્તારનો કેટલોક ભાગ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તો કેટલોક ભાગ ઔડાની હદમાં આવે છે. બ્રિજ તૈયાર કરવાનો કુલ ખર્ચ આશરે 80 કરોડ છે જેમાં 50 ટકા રેલવે અને 50 ટકા ઔડા ચૂકવશે. અધિકારીઓની અણઆવડતના કારણે પ્રજાના ટેક્સના રૂપિયાનો ધૂમાડો થઈ રહ્યોં છે. અહીં રહેતા લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શિલજ તરફ જ્યાં રેલવે ઓવર બ્રિજ પુરો થાય છે ત્યાંથી આશરે 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. માત્ર 10થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. બ્રિજ પરથી નિચે ઉતરનાર વાહનચાલક માટે અહીં ડેડએન્ડ આવી રહ્યોં છે. ઔડાના એક અધિકારીએ કહ્યું કે, આ નોન ટીપી વિસ્તાર છે એટલે કે, એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેથી અહીં ટીપી પડવાની શક્યતા ઓછી છે. તેથી રસ્તો પહોળો થઈ શકશે નહીં.😱 Follow @kemchhoahemdabad for more 😳 . . . #ahmedabad #bridge #bigwall #amc #ahmedabadnews #ahmedabadcity #kemchhoahemdabad

5/3/2024, 10:21:53 AM

આ ચોમાસામાં 30 લીટર રોપા વાવવામાં આવશે 😍 AMCએ આ વર્ષની ચોમાસાની સિઝનના 100 દિવસની વિન્ડોમાં ઝુંબેશ હેઠળ 30 લાખ રોપા વાવવાનું આયોજન કર્યું છે. કમિશનરે વ્યક્તિગત રીતે તેની દેખરેખ રાખીને આ મિશનની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે ટીમો બનાવી છે. Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #plants #tree #amc #kemchhoahemdabad

5/2/2024, 3:55:50 PM

રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલના માતા 90 વર્ષના ચંદ્રિકાબા એ 26મી એપ્રિલ 2024ના રોજ મતદાન કર્યું અને 29મી એપ્રિલ 2024ના રોજ તેમનું મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પહેલા સો ટકા મતદાનનો સંદેશો આપતા ગયા અને કાયમ તેઓ આટલી ઉંમરે પણ ઉત્સાહપૂર્વક મ્યુનિસિપાલિટીની ચૂંટણી ધારાસભાની ચૂંટણી કે લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરતા સાથે તેઓએ ચક્ષુદાન પણ કર્યું છે. લોકોને ચક્ષુદાન અને અંગદાન કરવા બીજાને મદદરૂપ થવા પ્રેરણા આપતા ગયા છે.😢 Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #vote #news #election #voting #ahmedabadnews #ahmedabadcity #kemchhoahemdabad

5/2/2024, 11:59:28 AM

રેસ્ટોરન્ટ્સ, ફૂડ જોઈન્ટ્સ, છૂટક દુકાનોને દુકાનો ગોઠવવાની મંજૂરી આપવામાં આવશે અને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લી થઈ શકે છે.🔥 Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #riverfront #kemchhoahemdabad #multilevelparking

5/2/2024, 9:49:38 AM

તેના બદલે તેઓ મતદારોને સરળ પાર્કિંગમાં મદદ કરશે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ઘણા લોકો પાર્કિંગની સમસ્યાને કારણે મતદાન કરવા માટે અચકાતા હોય છે.🔥 Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #notowingday #goodnews #trafficpolice #vote #7may #kemchhoahemdabad

5/1/2024, 4:05:11 PM

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા ❤️🙏🏻 Follow @kemchhoahemdabad for more 😍 . . . #gujarat #foundationday #ahmedabad #kemchhoahemdabad

5/1/2024, 8:28:21 AM

Guess The Circle?🤔 Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #guessthecircle #ahmedabadcity #kemchhoahemdabad

4/30/2024, 3:51:34 PM

આજે સાંજે 5 વાગ્યાથી રોડ ડાયવર્ઝન અપડેટ, કારણ કે HM શ્રી અમિત શાહ રેલી કરશે.👆 Follow @kemchhoahemdabad for more ⚠️ . . . #ahmedabad #roaddiversion #updates #amitshah #homeminister #kemchhoahemdabad

4/30/2024, 1:17:23 PM

One Love ❤️ Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #from #droneview #kemchhoahemdabad

4/29/2024, 3:23:16 PM

શહેરના 19 વિસ્તારોમાં વ્હાઇટ ટોપિંગ રોડ મળશે AMCએ આ વ્હાઇટ ટોપિંગ રસ્તાઓ માટે રૂ. 101cr ફાળવ્યા છે, જેમાંથી 7 બનાવવામાં આવ્યા છે 12 ટૂંક સમયમાં પૂર્ણ થશે. એવું કહેવાય છે કે આવા વ્હાઇટ ટોપિંગ રસ્તાઓનું આયુષ્ય 20 વર્ષ હોય છે જે સામાન્ય રસ્તાઓ કરતાં ઘણું લાંબુ હોય છે.🔥 follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #newroad #work #ahmedabadnews #kemchhoahemdabad #updates

4/29/2024, 12:51:31 PM

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વાહનો પર વધારાની મોડીફાઈડ વ્હાઈટ હેડલાઈટ લગાવી ફરતા વાહનચાલકો સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. • જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 159 વાહનચાલકો પાસેથી ₹1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. • વાહનોમાં કંપની દ્વારા અપાતી લાઈટ સિવાય અન્ય લાઈટ લગાવી રૌફ જમાવતા લોકો સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ અલગ સમયે કાર્યવાહી કરીને આવા લોકોને પકડવામાં આવ્યા હતા. • પ્રતિબંધિત અને હાઈ બીમ લાઇટથી સામે આવતા વાહન ચાલકોની આંખ અંજાઈ જાય છે અને જેના લીધે તેને 2-3 સેકંડ સુધી કશું દેખાતું ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી જાય છે.🔥 Follow @kemchhoahemdabad for ⚠️ . . . #ahmedabad #modifiedcars #headlight #news #readcaption #ahmedabadnews #kemchhoahemdabad

4/29/2024, 10:39:32 AM

ગૃહ વિભાગે એએમસી તેમજ અન્ય શહેરોને નોટિસ પાઠવીને જળાશયો પર તમામ લેઝર પ્રવૃત્તિઓ બંધ કરવા જણાવ્યું છે. 😳 જેમાં કાંકરિયામાં બોટિંગ અને રિવરફ્રન્ટ પર ચાલતા ક્રૂઝનો સમાવેશ થાય છે. હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી આવું થઈ રહ્યું છે Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadnews #kankaria #lake #kemchhoahemdabad

4/25/2024, 10:32:27 AM

અમદાવાદમાં 2024માં કોલેરાના 35 કેસ નોંધાયા હતા ⚠️😱 શહેરમાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં કોલેરાના કેસોની સંખ્યા 2022ના આખા વર્ષમાં નોંધાયેલા કેસો જેટલી છે. 35 કેસોમાં માત્ર આ મહિનાના 13 કેસોનો સમાવેશ થાય છે, આ મોટાભાગે અમરાઈવાડી, વટવા, મણિનગર, વિશાળ અને અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #breakingnews #ahmedabadnews #kemchhoahemdabad

4/24/2024, 2:56:49 PM

બહારનું આરોગતા પહેલા કરજો 100 વાર વિચાર, હવે ફાલુદામાં નીકળી ગરોળી.. 😱 અમદાવાદ જીવાત નીકળવાનો સિલસિલો યથાવત.શાહ આલમ વિસ્તારમાં નીકળી ગરોળી.ગ્રાહકે મંગાવેલ ફાલુદામાં નીકળી હતી ગરોળી. Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #food #news #insect #ahmedabadcity #kemchhoahemdabad

4/24/2024, 11:21:03 AM

ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં સરકારી વાહનમાં લાગે તેવી એલ.ઈ.ડી લાઇટ તથા ખોટી નંબર પ્લેટ લગાવી તથા પોતાની ભારત સરકારના હોમ ડીપાર્ટમેન્ટ ના કર્મચારીની ખોટી ઓળખ આપી સરકાર તથા જાહેર જનતા સાથે છેતરપીંડી કરતા આરોપીને પકડી પાડતી 🚨😳 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #police #kemchhoahemdabad

4/24/2024, 10:02:01 AM

હવામાન વિભાગ દ્વારા હવામાનમાં હાલમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. 🥵☀️ રાજ્યભરમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ 3 દિવસ સુધી કોઈ મોટા ફેરફારની શક્યતા નથી તેમ જણાવ્યું છે. જ્યારે છેલ્લા 5 દિવસથી વાતાવરણ શુષ્ક રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહ્યું છે. Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #weather #temprature #summer #kemchhoahemdabad

4/22/2024, 1:47:12 PM

હર હર મહાદેવ 🙏🏻 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #dailydarshan #mahadev #somnath #shiva #kemchhoahemdabad

4/22/2024, 8:48:29 AM

ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે🔥❤️ Follow @sanskarii_balakk__ for more 😍 . . . #ahmedabad #riverfront #gujaratpolice #scooter #sheteam #news #kemchhoahemdabad #updates

4/20/2024, 7:19:24 PM

સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો કેસમાં હાઇકોર્ટના આદેશ મુજબ AMCએ STP પ્લાન્ટને લઇને મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટ અંતર્ગત બ્લૂ પ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં AMCએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતુ રોકવા નિરીક્ષણ માટે માણસો મુક્યા છે. STP કેમિકલ યુક્ત પાણી ટ્રિટ કરી શકતા નથી. કેમિકલ યુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો STP, ડ્રેનેજ અને પંપીંગને નુકસાન કરે છે. STPમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે. AMC 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા STPની વ્યવસ્થા કરશે.😳 follow @kemchhoahemdabad for more 🥺 . . . #ahmedabad #pollution #news #updates #kemchhoahemdabad

4/20/2024, 3:47:09 PM

ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે🔥❤️ Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #riverfront #gujaratpolice #scooter #sheteam #news #kemchhoahemdabad #updates વાહહ 👏 અમદાવાદીઓ અમારા પેજ ને Follow કરી દો ▶️ Like / Share & Comment to motivate us ❤️ ▶️ Follow us for more posts related to Ahmedabad/Amdavad ⬇️ @_aapnu_gujarat_1 @_aapnu_gujarat_1 @_aapnu_gujarat_1 ▶️ proud to be amdavadi ❤️ ▶️ FOLLOW @_aapnu_gujarat_1 #breakingnews #news #gujaratinews #ahmedabadnews #ahmedabad #amadavad #riverfrontahemdabad #ahmedabadcity #ahmedabadfoodies s #amdavadi #amdavadism #amdavad_with_amdavadi #namasteahmedabad #apnu_amdavad #explore #explorepage #exploremore d #hieahmedabad #aapnugujarat #gj2 #mehsna #mehona #mehsanacity #gj1

4/20/2024, 2:48:43 PM

ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે🔥❤️ Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #riverfront #gujaratpolice #scooter #sheteam #news #kemchhoahemdabad #updates

4/20/2024, 1:09:23 PM

કષ્ટભંજન દેવ સત્ય છે ❤️🙏🏻 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #kemchhoahemdabad #ahmedabad #salangpur #hanumanji #jaishreeram #shreeram #kingofsalangpur

4/20/2024, 8:02:06 AM

Guess The Circle Name 🤔 Follow @kemchhoahemdabad for more ☀️ . . . #ahmedabad #sunset #beautiful #view #kemchhoahemdabad #circle #name

4/19/2024, 3:53:08 PM

આજે શુક્રવાર કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરો સાળંગપુરથી ! Follow @kemchhoahemdabad For More 😍 . . . #jaishreeram #jaihunumanji #ramramjairajaram #kemchhoahemdabad

4/19/2024, 8:31:26 AM

અમદાવાદમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાયેલી મેચમાં સટ્ટો રમતાં 3 શખસને LCBએ રંગેહાથ ઝડપી પાડ્યાં છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ લાઈવ મેચમાં સટ્ટો રમતાં 3 શખસને ઝડપી પાડવામાં આવ્યાં છે. સ્ટેડિયમમાં હાજર રહેલા બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં પ્રેસિડેન્ટ ગેલેરીમાં ડી- રોમાં બેઠેલો શખસ મોબાઈલ પર ઓનલાઈન સટ્ટો રમતો હતો. આરોપી કડીનો રહેવાસી પટેલ રોહિત છે તેણે કિરણ પટેલ નામના બુકી પાસેથી ID લઈને તેના ગ્રાહકોને ઓનલાઈન સટ્ટો રમાડતો હતો.😳 Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabadnews #narendramodistadium #gambling #ahmedabadpolice #updates #kemchhoahemdabad

4/18/2024, 3:21:38 PM

રોડ ડાયવર્ઝન અપડેટ 18/4/2024 બપોરે 3 વાગ્યાથી🚨 Follow @kemchhoahemdabad for more ⚠️ . . . #ahmedabad #trafficpolice #diversion #updates #news #kemchhoahemdabad

4/18/2024, 11:59:01 AM

પર્યાવરણ સંબંધિત સ્વૈચ્છિક સંસ્થાએ આપેલા ડેટામાં હવાના પ્રદૂષણ મુદ્દે સરકાર કરતાં વિરોધાભાસી વિગતો હતી. પર્યાવરણ અંગેની સંસ્થાએ અમદાવાદની હવા ઝેરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.😳 Follow @kemchhoahemdabad for more 🤔 . . . #ahmedabad #pollution #news #updates #kemchhoahemdabad

4/17/2024, 4:09:53 PM

કોમેન્ટ માં જય શ્રી રામ લિખવાનું ભૂલતા નહીં 🙏🏻 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #sarangpur #jayshreeram #jayshreehanuman #shreeram #kemchhoahemdabad

4/16/2024, 8:35:04 AM

➡️આકાંક્ષા ફ્લેટમાં રેડ કરી ઝડપ્યા જુગારીઓ. ➡️માસ્ટર આઇડીથી IPL મેચ પર રમતા હતા સટ્ટો. ➡️પ્રવીણ ઘાંચી સહિત છની ધરપકડ.🔥 Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #ipl2024 #gambling #breakingnews #updates #kemchhoahemdabad

4/15/2024, 12:47:38 PM

રિસ્ક સામે રિટર્ન (શેરમાર્કેટ) ને સલામત રિટર્ન (સોના) વચ્ચે લાંબા સમયથી આગળ નીકળવાની રેસ ચાલતી હતી. સેન્સેક્સ બુધવારે નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી પ્રથમ વખત 75,000ના સ્તરની ઉપર બંધ રહ્યો હતો અને સોનું અમદાવાદ ખાતે 74,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પરંતુ શુક્રવારે સેન્સેક્સ 793.25 પોઇન્ટ ઘટી 74,244.90ના લેવલે પહોંચ્યો તેની સરખામણીએ અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.300 ઉછળી રૂ.74,500ની નવી ઊંચી સપાટી પર પહોંચ્યું છે જે સરેરાશ એક વર્ષ બાદ આ પરિસ્થિતિ જોવા મળી છે.🔥 Follow @kemchhoahemdabad for more 😍 . . . #ahmedabad #shareprice #news #ahmedabadnews #gold #kemchhoahemdabad

4/13/2024, 2:53:06 PM

રામનવમીના દિવસે બપોરે ૩ વાગ્યે રામજી મંદિર, નિકોલથી ભગવાન રામની શોભાયાત્રા નીકળશે.🙏🏻🔥 Follow @kemchhoahemdabad for more ❤️😍 . . . #ahmedabad #ramnavmi #special #shobhayatra #kemchhoahemdabad #jaishreeram

4/13/2024, 9:12:53 AM

એક અઢવાડીયા પહેલા આંબલી ખાતે રહેતા નિવૃત્ત દમ્પતીના બંગલામાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર બે ઇસમોને કિ.રૂ.૬,૦૨,૩૦૦/- ના ચોરીના મુદ્દામાલ સાથે પકડી ઘરફોડ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ.🚨 Follow @kemchhoahemdabad for more 🔥 . . . #ahmedabad #ahmedabadnews #news #updates #gujarat #ahmedabadcity #thief #kemchhoahemdabad

4/12/2024, 10:55:14 AM

કોઈ ઘર કે ઓફિસમાંથી એકાદ કરોડની ચોરી થાય કે પછી કોઈ રોડ પર જતી વ્યક્તિ પાસેથી એકાદ-બે કરોડ રૂપિયાની લૂંટ થાય તો આખા શહેર કે રાજ્યમાં હાહાકાર મચી જાય છે. રાજ્યભરની પોલીસને એલર્ટ કરી આરોપીઓને પકડવા ઉતારી દેવાય છે. પણ તમને જાણીને આંચકો લાગશે કે ગુજરાતમાંથી દર મહિને સરેરાશ 100 કરોડ રૂપિયાથી વધુની સાયબર ઠગાઈ થઈ રહી છે. એથી પણ ગંભીર બાબત એ છે કે આ ઠગાઈનો ભોગ અભણ કરતાં હાઈલી એજ્યુકેટેડ લોકો બની રહ્યા છે! ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી સાયબર ફ્રોડનો આંકડો અધધ કહી શકાય તે રીતે વધી રહ્યો છે. વર્ષ 2022માં અંદાજે 300 કરોડ રૂપિયાની ઠગાઈ માત્ર સાયબર ફ્રોડથી થઈ હતી. જ્યારે આ આંકડો 2023માં વધીને 600 કરોડ પાર પહોંચ્યો હતો. હાલની સ્થિતિએ મહિને સરેરાશ 100 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ રહી છે. આ અંગે સીઆઈડી ક્રાઈમના ડીસીપી ધર્મેન્દ્ર શર્માને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું. કે આખા રાજ્યમાં અમને મહિને 10 હજાર કરતાં વધુ સાયબર ક્રાઈમના મુદ્દે અરજીઓ મળે છે. સાયબર ફ્રોડનો સત્તાવાર આંકડો મહિને 75 કરોડ રૂપિયાનો છે. તેમણે ઈન્વેસ્ટેન્ટ ફ્રોડ, ફેક આઈડેન્ટિટી, શોપિંગ ફ્રોડ (સોશિયલ મીડિયા), લોન ફ્રોડ અને કસ્ટમર કેરને હાલના ટોપ સાયબર ફ્રોડ ગણાવ્યા હતા. જાગૃતિનો અભાવ નહીં લાલચના કારણે લોકો વધુ ભોગ બને છે: ડીસીપી, સાયબર અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી અજિત રાજિયાણે આ અંગે વાત કરતા કહ્યું હતું કે પોલીસ અને રાજ્ય સરકાર સતત સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા વર્ષોથી પ્રયાસ કરે છે. આમ છતાં સાયબર ફ્રોડ અટકવાની જગ્યાએ વધી રહ્યા છે. તેની પાછળ જાગૃતિના અભાવ કરતાં લાલચ વધુ છે. ગઠિયાઓ એવી લોભામણી સ્કીમ આપે કે જે તે વ્યક્તિ લાલચમાં આવી જ જાય. લોકો અજાણી વ્યક્તિની આવી લાલચમાં ના આવે તોપણ સાઈબર ફ્રોડ અટકી જાય તેમ છે. સૌથી વધુ ભોગ આ સાયબર ફ્રોડમાં બને છે 1. શેરમાર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ 2. ફેક આઈડેન્ટિટી 3. ચાઈનીઝ એપ અથવા સોશિયલ મીડિયાથી શોપિંગ 4. લોન અપાવવાના નામે ઠગાઈ 5. કસ્ટમર કેરના નામે ઠગાઈ CID સાઈબરના ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં 196,42,75,242 રૂપિયા બચાવ્યા છે. જો કોઈ વ્યક્તિ ફ્રોડ થતાંની સાથે જ તાત્કાલિક ફરિયાદ કરે તો અમે જે તે બેન્ક સાથે કોઓર્ડિનેશન કરીને રૂપિયા બ્લોક કરાવી દઈ છે. આમ ઘણા લોકોના રૂપિયા બચાવ્યા છે. એટલું જ નહીં એક વર્ષમાં સાયબર ફ્રોડના 992 આરોપીઓ અલગ અલગ રાજ્યમાં ઝડપાયા હતા.⚠️ Follow @kemchhoahemdabad for more 🚨 . . . #ahmedabad #kemchhoahemdabad #cybercrime #breakingnews #updates

4/12/2024, 9:22:54 AM

કોમેન્ટ માં જય દ્વારકાધીશ જરુર થી લખજો...🙏🏻 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #jaidwarkadhish #dwarkadhish #dwarka #dailydarshan #kemchhoahemdabad

4/12/2024, 8:11:49 AM

પશ્ચિમ બંગાળમાં સગીરાને લગ્નના બહાને અન્ય રાજ્યમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 14 વર્ષીય સગીરા સાથે લગ્ન કરી 4 વર્ષ શોષણ કર્યા બાદ પતિએ અન્ય વ્યક્તિને વેચી દીધી, અન્ય વ્યક્તિએ 4 મહિના શોષણ કર્યા બાદ ત્રીજી વ્યક્તિને વેચી દીધી. ત્રીજી વ્યક્તિએ તેની સાથે કોર્ટમેરેજ કરી અમદાવાદમાં લાવી મજૂરીકામે જોતરતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતાં અભયમની ટીમે યુવતી તથા યુવકનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું. મૂળ બંગાળની અને હાલ અમદાવાદમાં રહેતી 25 વર્ષીય યુવતી જ્યારે 14 વર્ષની હતી, ત્યારે તેના માતા-પિતાએ બિહારના 21 વર્ષીય યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા. લગ્નના 4 વર્ષ સુધી પતિ તેનું શોષણ કરી કેફી પદાર્થ પીવડાવતાં યુવતી નશામાં રહેતી હતી. દરમિયાન પતિએ યુવતીને રાજસ્થાનના એક યુવકને રૂ.2 લાખમાં વેચી દેતાં, યુવક યુવતીને લઈ રાજસ્થાન જતાે રહી, યુવતીનું 4 મહિના શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં યુવકે યુવતીને રાજસ્થાનમાં ત્રીજા યુવકને રૂ.3 લાખમાં વેચી દેતાં ત્રીજા યુવકે યુવતી સાથે કોર્ટમેરેજ કર્યા બાદ અમદાવાદ લાવી ઈંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરાવવાની સાથોસાથ શારીરિક શોષણ કરી મારઝૂડ કરતો હતો. પતિના ત્રાસથી તંગ આવેલી યુવતી મદદ શોધી રહી હતી આ દરમિયાન યુવતીને અભયમ મહિલા હેલ્પલાઈનની જાણ થતા તેણે અભયમને ફોન કરી મદદ માગતાં, અભયમની ટીમે યુવતીને કાનૂની માહિતી આપી પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. આ મામલે યુવતીને પોલીસ ફરિયાદ કરવી નહોતી અને તે જે યુવક સાથે રહે છે તે તેને સારી રીતે રાખે તેવી માગણી કરતા અભયમની ટીમે યુવકને બોલાવી તેનું કાઉન્સેલિંગ કરતાં યુવકને પોતાની ભૂલ સમજાતા તેણે યુવતીની માફી માગી, હવે કોઈ પણ જાતનું દુખ નહીં પડવા દેવાની તથા મારઝૂડ કે હેરાન નહીં કરવાની બાંહેધરી આપી હતી.😱 Follow @kemchhoahemdabad for more 😳 . . . #ahmedabad #kemchhoahemdabad #breaking #news #ahmedabadnews #updates

4/11/2024, 12:07:01 PM

શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ હેન્ડ સ્ક્રિન પ્રિન્ટિંગ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 30 એમએલડી CETPને બંધ કરવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા નોટિસ આપવામાં આવી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટના આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પગલે GPCBએ તપાસ કરતા બે જગ્યાએ આઉટલેટમાંથી ક્ષારવાળુ અને ક્લોરીનેશન વગરનું ટ્રીટ કર્યા વિનાનું પાણી છોડવામાં આવતું હતું. જેના પગલે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.😔 Follow @kemchhoahemdabad for more 🥲 . . . #ahmedabad #kakarialake #dirtywater #ahmedabadnews #kemchhoahemdabad #amc

4/10/2024, 4:06:44 PM

ગરમી શરૂ થતાં જ લીંબુંના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. લીંબુની આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જ્યારે રિટેઇલમાં 3.80 થી 100 કિલો વેચાણ થતા હતા.😳 Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #lemon #price #high #summer #news #ahmedabadnews #updates #kemchhoahemdabad

4/10/2024, 1:00:15 PM

સિંધુભવન રોડ પર આવેલ ટોરિટોઝ કાફેની સામે એક યુવક તેના મિત્રો સાથે ચા નાસ્તો કરવા માટે પહોંચ્યો હતો ત્યારે ફ્રી વેલેટ પાર્કિંગનું કહી એક ગઠિયાએ કારની ચાવી મેળવ્યા બાદ કાર લઈને ફરાર થઈ ગયો ⚠️😱 • બોડકદેવમાં રાજવંશ ટાવરમાં રહેતો જય પટેલ કોલેજમાં અભ્યાસ કરે છે જે તેના મિત્રો સાથે કાર લઈને ભાડજ નજીક ક્રિકેટ રમવા ગયો હતો જે બાદ સિંધુભવન રોડ પર એક કાફેમાં ચા નાસ્તો કરવા માટે જાય છે ત્યારે બહાર એક યુવક દ્વારા ફ્રી વેલેટ પાર્કિંગનું જણાવતા કાર ચાલકે કારની ચાવી તે યુવકને સોંપી દીધી હતી, • નાસ્તો કરી બહાર આવતા કાર અને યુવક ત્યાં ન હોવાનું જણાતા કાર ચાલકે કાફેમાં તપાસ કરી હતી, પરંતુ કાફેમાં કોઈ વેલેટ પાર્કિંગ ન હોવાનું જણાવતા જય દ્વારા કાર ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસમાં કરી. Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #ahmedabadcity #ahmedabadnews #breakingnews #kemchhoahemdabad

4/9/2024, 3:03:36 PM

HL થી યુનિવર્સિટી તરફ જતો રોડ ખાણીપીણી માટે જાણીતો છે અને ત્યાં આવેલી CEPT યુનિવર્સિટીના ગેટ આગળ ખાણી પીણીના લારી ગલ્લાવાળા ઘણા ટાઈમથી ઊભા રહેતા હતા. • તે જગ્યા ખાલી કરાવીને આગળ વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું. • અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટી આગળ પણ આ રીતે લારી ગલ્લા વાળાને હટાવવામાં આવ્યા હતા. • લારી ગલ્લા હટાવવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે મોડી રાત સુધી આ લારી ગલ્લાઓ કાર્યરત રહે છે અને યુવાનોની સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોનો પગપેસારો ચાલુ રહે છે, અને ઘણી વખત ન્યુસન્સ જોવા મળે છે.❤️ Follow @kemchhoahemdabad for more 🤔 . . . #ahmedabad #kemchhoahemdabad #cept #university #news #plantedtrees #updates

4/8/2024, 12:23:43 PM

માટીપગા હાટકેશ્વર બ્રિજને તોડીને ફરીથી બનાવવા માટે બહાર પડાયેલાં ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ડિફેક્ટ લાયેબિલિટી માત્ર 1 વર્ષની હોવાથી કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નવી શરત મુજબ લાયેબિલિટી પિરિયડ 10 વર્ષનો કરાયો છે. 10 વર્ષમાં બ્રિજને નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ કરાશે. આ ઉપરાંત બ્રિજ પરનો ડામર ઉખડી જાય કે, રેલિંગ તૂટી જાય તો તે માટેની ડિફેક્ટ લાયેબિલિટી 5 વર્ષની નક્કી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પૂરો થવાનો હોય તેના પહેલાં પણ લોડ ટેસ્ટ, કોંક્રિટ ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવવાની શરત ટેન્ડરમાં ઉમેરાઈ છે અને આ ટેસ્ટ કરાવવા ફરજિયાત છે. કોન્ટ્રાક્ટની રકમની ચૂકવણીની શરતમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાં કામ પૂરું થયા પછી સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવતી હતી. હવે ડિફેક્ટ લાયેબિલિટી પૂરી ન થાય ત્યાં સુધી 2.5 ટકા રકમ બાકી રાખવામાં આવે છે. ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ પૂર્ણ થયા પછી થતા ટેસ્ટ બરોબર આવે તો બાકીની રકમ ચૂકવવામાં આવશે.😳 Follow @kemchhoahemdabad for more 😳 . . . #ahmedabad #hatkeshwarbridge #ahmedabadnews #corruption #news #updates #kemchhoahemdabad

4/8/2024, 10:20:49 AM

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટના બાદ યુનિવર્સિટીએ કડકાઈ દાખવી છે. ખોટી રીતે ભારતમાં રહેવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક પોતાની અધૂરી કામગીરી પૂર્ણ કરી પોતાના દેશ પરત ફરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત સાત વિદ્યાર્થીને 3 દિવસ અગાઉ હોસ્ટેલમાંથી પણ છૂટા કરવામાં આવ્યા છે.😱 Follow @kemchhoahemdabad for more 🚨 . . . #ahmedabad #gujaratuniversity #case #kemchhoahemdabad #news #updates

4/6/2024, 2:29:03 PM

રેલવે દ્વારા QR કોડથી ઓનલાઇન પેમેન્ટ શરૂ કરાયું. અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી. Follow @kemchhoahemdabad for more 🔥 . . . #ahmedabad #railwaystation #kemchhoahemdabad #qrcode #scanning #news #updates

4/6/2024, 8:43:19 AM

રીક્ષામાાં બેસેલ પેસેન્જરોને ચપ્પુ દેખાડી લુંટ કરતી ટોળકી પકડી પાડી રૂ.૬૯૫૫૦/-ના મતાનો મુદામાલ રીક્વર કરતી સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન સવેલન્સ સ્કોડ અમદાવાદ શહેર પોલીસ.🔥 Follow @kemchhoahemdabad for more 🚨 . . . #ahmedabad #police #gujaratpolice #kemchhoahemdabad #caught #news #updates

4/5/2024, 8:42:01 AM

‘હવેથી ઇ-કોમર્સ વેબસાઇટ પર કોઇપણ જ્યુસનું વેચાણ નહીં થઇ શકે’ 😳 Follow @kemchhoahemdabad for more updates 🔥 . . . #ahmedabad #drink #energydrink #ahmedabadnews #kemchhoahemdabad

4/4/2024, 8:54:05 AM

IPL 2024ના શેડ્યૂલમાં કરાયો મોટો ફેરફાર ➡️KKR vs RRની મેચ 17ના બદલે 16 એપ્રિલે રમાશે ➡️GT vs DCની મેચ 16ના બદલે 17 એપ્રિલે રમાશે ➡️રામ નવમીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય Follow @kemchhoahemdabad for more 😱 . . . #ahmedabad #kemchhoahemdabad #ipl2024 #rescheduled #news

4/2/2024, 2:16:41 PM