Suratnews images

Discover Best Suratnews Images of World

#food #travel #sports #news #may #thursday

કોંગ્રેસના નેતાઓ દેશના લોકોનું અપમાન કરવા આવ્યા છે :C.R.પાટીલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ અન્ય પ્રતિસ્પર્ધી પક્ષના નિવેદનોને લઈને નિવેદન બાજી કરી રહ્યું છે. હાલ કોંગ્રેસના રણનીતિકાર તરીકે જાણીતા સામ પિત્રોડા દ્વારા કરવામાં આવેલા નિવેદનથી રાજકારણમાં હલચલ મચી છે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. સુરત ખાતે સી.આર.પાટીલે પત્રકાર સંબોધતા કોંગ્રેસના આડા હાથે લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખપદેથી પિત્રોડાએ રાજીનામું આપી દીધું હતું.ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ દેશના નાગરિકોનું અપમાન કરતી આવી છે. કોંગ્રેસના સલાહકાર રહેલા સામ પિત્રોડા એ જે નિવેદન કર્યું છે, તે ભાગલા પાડવા જેવું છે. રંગના કારણે પ્રદેશના ભાગલા પાડ્યા છે. દેશમાં ભાગલા પડે તેવા બદઈરાદા સાથે નિવેદન કર્યું છે. કોંગ્રેસની નીતિ છે, ભાગલા પાડો અને રાજ કરો. આ નિવેદનના કારણે સૌની લાગણી દુભાઈ છે. બીજેપીના નેતાને ઉતારી પાડવાનો પ્રયત્ન કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. ચા વાળો ચોકીદાર ચોર એમ કહી ઉતારી પાડે છે. આ દેશના લોકો વિચારશીલ છે. કોંગ્રેસ પ્રત્યે દ્વેષની ભાવના લોકોમાં વધી છે. આવા કોઈ પણ પ્રયત્ન સાખી લેવામાં આવશે નહીં. કોંગ્રેસનો મલિન ઇરાદો સામે આવ્યો છે. FOLLOW 👉 @channeleyewitnessnews વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875 Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839 https://wa.me/+919510070839 Follow us more updates @channeleyewitnessnews દરરોજ સુરતને લગતી માહિતી મેળવો. #surat #newsupdates #suratnews #breakingnews #CHANNELEYEWITNESS

5/9/2024, 6:51:13 PM

સુરતની આ દુકાનોમાં આઇસ્ક્રીમના નમૂના ફેઈલ થયા, SMCના ફૂડ વિભાગે દંડ ફટકાર્યો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપાના આરોગ્ય ખાતા અને ફુડ વિભાગ દ્વારા ગઈ તા. 2 મેના રોજ શહેરના આઈસ્ક્રીમ પાર્લરો પર દરોડા કાર્યવાહી કરી હતી. આ દુકાનોમાંથી 10 સેમ્પલ લઈ તપાસ માટે તે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ આઈસ્ક્રીમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં એવી હકીકત બહાર આવી છે કે આઈસ્ક્રીમ ખાવાલાયક નથી.આઈસક્રીમના નમુનામા મિલ્ક ફેટ ની માત્રા 10% હોવી જોઇએ જે ઓછી છે. આઈસક્રીમના નમુનામાં ટોટલ સોલીડની માત્રા 36% હોવી જોઇએ, જે ઓછી છે. તેથી સુરત મનપાએ આ આઈસ્ક્રીમ પાર્લરોના 87.5 કિલોગ્રામ આઈસ્ક્રીમનો જથ્થો નાશ કરી દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી છે. આ દુકાનોની આઈસ્ક્રીમ બિનઆરોગ્યપ્રદ મળી આવી સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ (જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત) માધવ આઈસ્ક્રીમ (20-A,દુકાન નં.9,10,11,નિધિ કોમ્પ્લેક્સ,ચોપાટી સામે, નાના વરાછા,સુરત) ચાંદામામા આઈસ્ક્રીમ (પ્લોટ નં-44 મેઝ સિદ્ધેશ્વર સો, વેડ રોડ, કતારગામ સુરત) સંત કૃપા આઈસ્ક્રીમ (જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત) પ્રાઈમ નેચરલ (દુકાન નં. 8,9 બિલ્ડીંગ સી, સની રેસિડન્સી, પરસુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત) રાધે પાર્લર (દુકાન નં. 12, બિલ્ડીંગ સી, સનઈ રેસિડન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત) શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ (દુકાન નં-11, એપલ સ્ક્વેર, નવજીવન સોસાયટી, વેડ રોડ, સુરત) ઉમિયા એજન્સી (પ્લોટ નં. 29,30, જી.એફ., ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ, જહાંગીરપુરા, સુરત) વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. (પ્લોટ નં.૧૦૮/એ, કાંસા નગર, કતારગામ, સુરત) બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી (પ્લોટ નં. 3, GF, કલ્યાણ નગર સો., પુના સિમાડા રોડ, સુરત) FOLLOW 👉 @channeleyewitnessnews વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875 Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839 https://wa.me/+919510070839 Follow us more updates @channeleyewitnessnews દરરોજ સુરતને લગતી માહિતી મેળવો. #surat #newsupdates #suratnews #breakingnews #CHANNELEYEWITNESS

5/9/2024, 6:26:15 PM

સુરત લોકસભા ઇલેક્શન બાદ તમામ એજન્સીઓ એલર્ટ ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 4:53:34 PM

Alleged Espionage: Indian National Caught in Honeytrap Scheme Praveen Kumar Mishra, originally from Bihar, was employed at a chemical factory in Bharuch district. He fell victim to a honeytrap orchestrated through social media, allegedly by a handler affiliated with Pakistan's spy agency, ISI. Mishra stands accused of providing sensitive information to the ISI, including data obtained from various Indian agencies and companies, as well as details regarding the BrahMos missile. Arrested on charges related to national security, investigations are ongoing. ગાંધીનગર CID ક્રાઇમે અંકલેશ્વરમાંથી પાકિસ્તાની જાસૂસને ઉઠાવ્યો આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે. પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી હનીટ્રેપમાં ફસાયો હતો. જે એકાઉન્ટ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIનો હેન્ડલર ચલાવતો હતો. ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી. પ્રવીણકુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજેન્સી અને કંપનીઓની માહિતી મેળવી ISIના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઈલની પણ માહિતી આપી હતી. દેશની સુરક્ષાને લગતી અતિસંવેદનશીલ માહિતી મોકલવા બદલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. Source : @oursurat_city #surat #oursuratcity #news #newsupdate #suratnews #suratcity #gujarat #update #city #breakingnews #ourcity

5/9/2024, 4:32:12 PM

5/9/2024, 3:37:37 PM

5/9/2024, 3:36:16 PM

5/9/2024, 3:35:38 PM

5/9/2024, 3:29:37 PM

5/9/2024, 3:29:25 PM

5/9/2024, 3:29:01 PM

5/9/2024, 3:28:52 PM

Turn your dream wedding into reality at Chandan Van Holiday Resorts! . With a luxurious banquet hall accommodating over 700 guests, located at a distance of 10 minutes from Navsari, 35 minutes from Surat, and 3.5 hours from Borivali (Mumbai), this is your perfect destination wedding venue. . Contact us today to make your dream wedding come true! 📍 Chandan Van Holiday Resorts, Vejalpore (Palsana-Navsari Highway). 📱 +91-93279-22999 / 73597-36000 . . . #Trending #Holiday #Resort #Wedding #DestinationWedding #Surat #SuratNews #Picnic #CorporateEvent #Weekend #Nature #Luxury #Travel #Photography #Staycation #Relax #Hotel

5/9/2024, 1:27:01 PM

ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ભારતીય સેનાની માહિતી ISIને મોકલતો હતો રાજ્યના ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો હતો.સુત્રો અનુસાર. CID ક્રાઇમને બાતમી મળી હતી કે ઝઘડિયામાં એક યુવક ભારતીય સૈન્યની ડ્રોન ટેકનોલોજી અને મિસાઇલ ટેકનોલોજી જેવી મહત્ત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટોને શેર કરી રહ્યો છે. એક મહિનાથી આ યુવક પર વોચ રાખવામાં આવતી હતી .આ દરમિયાન તે પાકિસ્તાનની કોઇ યુવતીની પ્રોફાઇલ ધરાવતા સોશિયલ મીડિયા પેજ સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાન સ્થિત યુવતીની પ્રોફાઇલ પર જે વ્યક્તિ હતી તેના દ્વારા જે કામગીરી કહેવામાં આવતી હતી તે કરતો હતો.ટેકનિકલ એનાલિસીસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ કોઇ પાકિસ્તાની યુવતી નહીં પણ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI દ્વારા ઝઘડિયા સ્થિત યુવક પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી.CID ક્રાઇમ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે કોની સાથે સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયા પર કઇ વ્યક્તિ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. FOLLOW 👉 @channeleyewitnessnews વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875 Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839 https://wa.me/+919510070839 Follow us more updates @channeleyewitnessnews દરરોજ સુરતને લગતી માહિતી મેળવો. #surat #newsupdates #suratnews #breakingnews #CHANNELEYEWITNESS

5/9/2024, 1:15:46 PM

ઠગ ટોળકીએ 28 કાર ભાડે લઈ બારોબાર વેચી નાખી #CrimeNews #amrelinews #suratnews #LocalNews #citynews #news #GujaratiSamachar #LatestNews #BreakingNews #gujjusamachar

5/9/2024, 1:03:24 PM

સુરતમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાની h-ત્યા ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 12:46:20 PM

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંકના બસ સેવા સતત વિવાદમાં આવી રહી છે. આ પહેલા કંડકટર દ્વારા ટિકિટ ન આપવામાં આવતી હોવાનો વિવાદ ચાલતો હતો. ત્યારબાદ ડ્રાઇવરોની અને હડતાલ તથા અકસ્માતના કારણે સિટી બસ વિવાદમાં આવતી હતી. જોકે આજે પાલિકાના બસ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની સર્કલ પાસે બસના ડ્રાઇવરે એક મોપેડ ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઇવર નશામાં ધૂત હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. સુરત પાલિકા ડ્રાઇવરોને નોકરીએ રાખે છે ત્યારે તેની તપાસ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. #surat #suratnews #suratupdate #citybus #driver #drunk #gujarat #gujaratnews #gujaratupdate #dailynews #dailyupdate #gujaratismachar

5/9/2024, 12:30:55 PM

lf you also want this type of post on your Instagram account then message me 📲 . . Personal acc - @_prajapat_prem_ . . CONTACT FOR MORE-📲 . . 9109745876 . . #surat #sürat #suratcity #suratnews #suratsaree #suratfashion #sareereels #sareereelsindia #sareelovers #sareeshoot #sareereelstrending #videoshoot #videography #photography #iphoneonly #contentcreator #sareecontent #brandcontent #creativity #editing #editingvideo #editingphotos

5/9/2024, 12:07:17 PM

એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કર્યું ગૂગલ વોલેટ એપ ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 12:06:16 PM

હવે નવેમ્બર સુધી આ દેશમાં જવા માટે નહીં પડે વિઝાની જરૂર ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 11:33:13 AM

ધોરણ-12માં વિદ્યાર્થીઓએ માર્યુ મેદાન, ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને A2 4382 વિદ્યાર્થીઓ #amazingsurat #suratcity #suratnews #bordexam2024 #gsebboard #amzingmorbi

5/9/2024, 11:11:22 AM

FREE FREE FREE OFFER ONLY FOR 2 DAYS 10TH AND 11TH MAY 2024 *925 silver articles and gold coins are not included in the offer * #surat #suratjewellery #offer #akshaytrityaspecial #gold #silver #suratcity #suratcitynews #jewelry #discount #instagood #suratnews

5/9/2024, 10:20:24 AM

સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરાના દરોડા Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 10:05:31 AM

તમામ વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ..🙏❤️ Follow @kemchhosurat for More! . . . #surat #news #suratcity #motivation #suratnews #kemchhosurat

5/9/2024, 9:55:26 AM

🔥🔥🔥 NEW ARRIVALS 🔥🔥🔥 PREMIUM IMPORTED DENIM IN THE HOUSE 🙌🏻 SOFT PENCIL DENIM FABRIC 🔥 SIZE CHART :- (28) - (30) - (32) - (34) - (36) FOR MORE DETAILS VISIT OUR STORE OR +91 8866265479 📍310-311 Sakar complex ,opposite rajhans Olympia , Bhatar road , Surat . #nolimit311 #surat #mensfashion #mensstyle #instalike #suratfashion #streetstyle #menswear #suratnews #suratfabrics #suratsmartcity #menshair #menswear

5/9/2024, 9:45:12 AM

એર ઈન્ડિયાના કર્મચારીઓને લઇ મોટા સમાચાર Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 9:16:15 AM

પ્રથમ ત્રિમાસિક સામાન્ય રીતે ગાચો કુ ખાણ કામગીરીમાં સૌથી મુશ્કેલ ક્વાર્ટર છે. : માર્ક વોલ - CEO, માઉન્ટેન પ્રોવિન્સ ધીમી માંગ અને નબળાં ભાવ વચ્ચે પ્રથમ ક્વાર્ટરમાં કેનેડામાં માઉન્ટેન પ્રોવિન્સની ગાચો કુ ખાણમાંથી રફનું વેચાણ ઘટ્યું છે. Read more link in Bio : @tushargemsofficial #DeBeers #DiamondCityNews #DiamondMarket #Diamonds #GahchoKue #jewellery #MarkWall #MarketReport #mountainprovince #Q12024 #RoughDiamondSales #RoughDiamonds #RoughPrices #suratcityupdates #suratnews #suncity #suratsmartcity #suratphotography #suratgujarat #suratdairies #suratcity #suratupdates #Diamonds #gold #GoldJewellery #jewellery #Latestnews #usefulnews #diamondcitynews #jewellerynews #diamondnews #jewelleryindustry

5/9/2024, 8:17:40 AM

ધોરણ 10 નું પરિણામ આ તારીખે જાહેર થશે ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 8:15:56 AM

Hurry Up! Offer only for Akshaya tritiya day only. ❇️ 2BHK & 3BHK LUXURIOUS FLATS & 4BHK PENTHOUSE 📍OPP SHREEPAD SEASONS PAL PALANPUR GAURAVPATH ROAD, ADAJAN ➡️ 30% Down-Payment ➡️ 70% Payment On Possession (Subvention Scheme) 🔴 SUBVENTION SCHEME ONLY FOR FIRST 50 BOOKINGS 🔴 ⭐ INDOOR AMENITIES ⭐ ✅ BANQUET HALL WITH ATTACHED KITCHEN ✅ GUEST ROOMS ✅ GROCERY SHOP ✅ IN-HOUSE LAUNDRY SHOP ✅ GYM ✅ INDOOR GAMES ✅ TODDLERS PLAY AREA ✅ LIBRARY/ READING ROOM ✅ CO-WORKING SPACE ✅ SOCIETY OFFICE ✅ SOCIETY STORE ROOM ⭐ OUTDOOR AMENITIES ⭐ ✅ TEMPLE ✅ PARTY LAWN ✅ BASKETBALL COURT ✅ BADMINTON COURT ✅ VOLLEYBALL COURT ✅ CHILDREN PLAY AREA ✅ SKATING RING ✅ GAZIBO SITTING ✅ CAMP FIRE ✅ O.A.T ✅ YOGA DECK ✅ SENIOR CITIZEN SITTING ✅ PICK UP / DROP OFF POINT 📞 90 99 99 55 11 Rera Number : PR/GJ/SURAT/SURAT CITY/SUDA/RAA12950/190224/300830 #abhishekbuilders #sanctumpalacio #surat #suratproperty #suratrealestate #suratbuilderassociation #suratflat #residentialproperty #residentialproperties #residentialproject #suratcity #suratnews #gauravpath #gauravpathroad #adajan #newhome #2bhk #3bhk #penthouse #smartcitysurat #suratsmartcity #suratgujarat

5/9/2024, 8:13:21 AM

તારીખ 11 મે ના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જોઈ શકાશે. #surat #suratcity #suratnews #surstcitynews #boardresults #boardexam #10thresult

5/9/2024, 7:45:41 AM

ધોરણ 10 બોર્ડના 8 લાખ વિધાર્થીઓ માટે ખુશખબર, પરિણામની તારીખ જાહેર!🔥 ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મે એ જાહેર થશે. 10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે. વિગતો સવારે 8 વાગ્યે વિધાર્થીઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. મહત્વનું છે કે, આ વર્ષે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. #surat #suratnews #kemchhosurat #result #resultday #suratcity

5/9/2024, 7:43:58 AM

🙏નમસ્કાર મિત્રો🙏 DMD fashion Design Institute દ્વારા Free Summar workshop નું આયોજન કરેલ છે. તારીખ 27-04-2024 ના રોજ " Kurti Stitching Workshop " નું આયોજન કરવામાં આવ્યુ . જેમાં વિદ્યાર્થીઓ ને Blouse Stitching વિશે Basic to Advance નોલેજ આપવામાં આવ્યું. Workshop તારીખ 10-04-2024 to 04/05/2024 ના રોજ " Free Summar workshop " નું આયોજન કરવામાં આવ્યુ છે. 👉 Warli Art with Tavdi Painting 👉 Basic Stitching & Body & Measurement 👉 Jewlry Making 👉 Kurti Stitching 👉 Wooden Painting 👉 Blouse Stitching 👉 Sculpture Art 👉 Stitching & Draping Class Art & Craft workshop ma free રજીસ્ટ્રેશન કરવા માટે નીચેના નંબર પર contact કરવો. 📱Contact Us:- 📞8530803060 , 7622901588 , 8141775252 📌302, 3rd Floor, Middle Point, Mahadev Chowk, Mota varachha, Surat-394101. https://maps.app.goo.gl/dMtcXFsSbQe28JUs9 Join Us DMD.. 👉Facebook :- https://www.facebook.com/DMD.IT.Design.Institute?mibextid=ZbWKwL 👉 Instagram :- https://www.instagram.com/invites/contact/?i=g4m9bnj24d0i&utm_content=35aw3vg #dmdinstitute #workshop #art #motavarachha #gujrat #fashion #suratfood #surateducation #surat #suratfashion #yogichowk #collage #shreeram #rammandirayodhya #design #suratdesigner #surattextile #cricket #ipl #textlies #suratnews #bjp #suratfood

5/9/2024, 7:35:42 AM

5/9/2024, 7:24:32 AM

ગુજરાતની શાળા અને કોલેજો આજથી સૂમસામ Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/9/2024, 7:17:34 AM

મોટા સમાચાર / ધોરણ 10 બોર્ડના 8 લાખ વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પરિણામની તારીખ જાહેર ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11 મે એ જાહેર થશે. 10 બોર્ડનું પરિણામ GSEBની વેબસાઈટ પર જોઈ શકાશે. વિગતો સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ સાથે વોટ્સએપ નંબર 6357300971 પર પરિણામ મળશે. મહત્વનું છે કે, આ વર્ષે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. . . . વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875 Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839 https://wa.me/+919510070839 Follow us more updates @channeleyewitnessnews દરરોજ સુરતને લગતી માહિતી મેળવો. #surat #newsupdates #suratnews #breakingnews #CHANNELEYEWITNESS

5/9/2024, 7:15:24 AM

ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર #realnetwork #real #realnetworksurat #navsari #navsarinews #surat #suratcity #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmarrestartcity #SuratsNo1DigitalChannel #commerce #12th #science #gujket #result #declaire

5/9/2024, 6:10:47 AM

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ અથવા WhatsApp Number 6357300971 પર સીટ નંબર મોકલીને મેળવી શકશો પરિણામ. Follow-@mentionsurat more updates . . . #surat #suratcity #news #boardresult #suratnews #board #mentionsurat

5/8/2024, 7:08:35 PM

આવતીકાલે જાહેર થશે ધોરણ 12નું પરિણામ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે 9 મેના રોજ જાહેર થશે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. વિધાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને રિઝલ્ટ મેળવી શકશે. રિઝલ્ટ ઓનલાઇન કેવી રીતે જોવું? સ્ટેપ 1: પરિણામ જોવા માટે, સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ. સ્ટેપ 2: વેબસાઇટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: ત્યારબાદ સીટ નંબર અને અન્ય વિગતો દાખલ કરો તે પછી Submit બટન પર ક્લિક કરો. સ્ટેપ 4: GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સ્ટેપ 5: ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.  આ ઉપરાંત WhatsApp Number - 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને રિઝલ્ટ મેળવી શકાશે. #surat #suratcity #suratnews #gseb #boardexam #boardresults #resultday

5/8/2024, 5:55:41 PM

સુરત કોર્ટે ડ્ર-ગ્સ પેડલરોને સજા ફટકારી ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/8/2024, 5:40:00 PM

Want to make privacy and personal talk in office? Connect with us today. We’re here with solutions. #officepartitions #surat #officedesign #officepartitionsinsurat #suratwork #glasswork #suratcity #suratnews #suratglassdesign #designsinsurat #officespace

5/8/2024, 5:19:05 PM

આરોપીને પકડવા સુરત SOGએ કર્યો વેશ પલટો ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/8/2024, 4:48:24 PM

સુરતમાં ચૂંટણી ન થયાની અસર જોવા મળી ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/8/2024, 4:29:49 PM

આવતી કાલે થશે ધોરણ 12નું પરિણામ જાહેર!🔥😍 Follow @kemchhosurat for More! ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી! #surat #suratcity #news #suratnews #boardresult #board

5/8/2024, 4:18:41 PM

surat merijannઆવતીકાલે પરિણામ જાહેર થશે ! Follow @surat_merijann For More Information #surat #suratcity #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/8/2024, 4:06:55 PM

આવતીકાલે પરિણામ જાહેર થશે ! Follow @surtienews For More Information #surat #suratcity #surties #cityzayka_surat #suratnewsupdate #suratnews #newupdates #suratsmartcity #SuratsNo1DigitalChannel #Suratnews #politics #news #india #memes #quotes #bhavnagar #chitralekha #trending #love #work #gujaratinewsonline #life #gujaratisamachar

5/8/2024, 3:37:21 PM

Arthritis can prevent you from doing daily tasks with ease. Watch out for these warning signs and get yourself tested and do exercise daily with Arrow fitness equipment. *Link in Bio* Call us: 9227860106 #Arrowfitness #Arrowfitnessindia #Suratgujaratofficial #Suratnewsupdate #Suratcity #Surties #Surat #Suratnews #Suratlike #awesomesurat #i_lovesurat #newstoday #Surattimes #gujjus #safety #food #instagramreel #iamsuratcity #news #newupdates #weightloss #healthyliving #nutrition #indianfoods #Healthyliving #healthychoices #fitnesstips #healthandwellness #Hygiene #Health

5/8/2024, 3:34:58 PM