todayindia images

Discover Best todayindia Images of World

#food #travel #sports #news #may #sunday

ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ નું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યા છે. #12thResult #12thScienceResult #ScienceResult #Class12Science #ScienceBoardResults #HigherSecondaryScience #12thCommerceResult #CommerceResult #Class12Commerce #CommerceBoardResults #HigherSecondaryCommerce #latestnews #latestupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

5/9/2024, 8:55:53 AM

…. .. . …… ……. ……… ………… #harharmahadev #lordshiva #savehinduism #ohmnamahshivaya #hindhu . . . . . . #viral #todayindia #saturday #everyday #lookatme

5/4/2024, 8:09:54 AM

ગુજરાત સ્થાપના દિવસ. . . . . . . . . . . . #gujratday #gujrattourism #gujrat #marathaday #india #gujrati #Ahmedabad #proudtobegujarati #proudtobeindian #tours #tourism #travelagency #todayindia #todayspecial

5/1/2024, 7:28:55 AM

ગુજરાત માં રેલવે ક્ષેત્ર વિકસીત થઇ રહ્યું છે. રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આપેલ માહિતી મુજબ હવે રાજકોટથી વડોદરા નું અંતર માત્ર 2 જ કલાક રહેશે. સાણંદ પાસેથી બાયપાસ રેલવે ટ્રેક બનાવવાની કામગીરી શરૂ, વાંકાનેર, પડધરી, તથા ભક્તિનગર સ્ટેશન નું કરાશે નવીનીકરણ. #Rajkot #Vadodara #Railwaynews #RailwayUpdates #RajkotNews #GujaratDevlopment #RajkotUpdates #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/27/2024, 1:31:47 PM

It is necessary to go on a journey to make life beautiful…🥀. #photo #lifestyle #inshtagram #today #reels #dubailife #todayindia #life #mumbai #puplic #inshtagram I love you all💐

4/19/2024, 1:12:41 PM

ભારતીય નૌકાદળ ના નવા પ્રમુખ તરીકે દિનેશ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. 30 એપ્રિલ થી તેમનો પદભાર સંભાળશે. દિનેશ ત્રિપાઠી સિગ્નલ કોમ્યુનિકેશન ઓફિસર અને ઈલેક્ટ્રોનિક વોરફેર ઓફિસર તરીકે એડવાન્સ્ડ નેવલ શિપ પર સેવા પણ આપી છે. #IndiaNavy #IndianNavyForce #NavyArmy #DineshTripathi #NavyPride #SeaWarriors #NavyLife #SailorsLife #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/19/2024, 10:42:25 AM

મેં મહિનાથી રંગીલા રાજકોટ ના રસ્તા પર 100 નવી બસો દોડશે. જૂની બસો ના સ્થાને નવી બસો તબ્બકા વાર બદલાવામાં આવશે. #BRTS #RajkotCityBus #rajkotnews #rajkotupdates #rajkotdiaries #rajkot_instagram #rajkotcity #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/18/2024, 12:55:51 PM

સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી ટોચ પર, રાજકોટ નું તાપમાન 43 ડિગ્રી પાર, સુરેન્દ્રનગર 43 ડિગ્રી, તથા જૂનાગઢ અને ભાવનગર માં 41 ડિગ્રી તથા અનેક રાજ્યો માં તાપમાન 40 ડિગ્રી ને પાર. #RecordHeat #HeatwaveCity #TemperatureHighs #HotCityDays #AmreliHeatWave #RajkotHeatWave #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/18/2024, 8:32:52 AM

રાજકોટજિલ્લા નાં રામોદ ગામ માં રાઠોડ પરિવાર ની દીકરી પાયલ નાં લગ્ન સ્મશાન માં કરવામાં આવ્યા. જાન પક્ષ નો ઉતારો તથા તેમનું સ્વાગત સ્મશાન માં ભૂત-પ્રેત ના કર્યું. ભૂત પ્રેત નું સરઘસ, કન્યા કાળા ડ્રેસ સાડી માં ફુલેકું , નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો આ અનોખા લગ્ન જોવા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા તથા ત્યાંના સ્થાનિક લોકો એ સ્મશાન માં લગ્ન નો પ્રસંગ માણ્યો. #rajkotnews #rajkotupdates #rajkotdiaries #rajkot_instagram #rajkotcity #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/17/2024, 1:12:06 PM

Don't campaign and post about campaign in social media after today 6 pm. If breaking this rules they took action to put in jail for 2 years -Election Commission . . . #campaign #election2024 #bjp #tamilnadu #todayindia #instadaily #good #news #newsupdate #followforfollowback #justnow

4/17/2024, 5:50:48 AM

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) જણાવ્યા અનુસાર હવે રેલ્વે માં મુસાફરો કરી શકશે પોતાની મન પસંદ સીટ નું બુકિંગ. સોફ્ટવેર ટૂંક સમય માં તૈયાર થઇ જશે. ત્યાર બાદ દરેક મુસાફર પોતાની ઈચ્છા અનુસાર ની સીટ બુક કરી શકશે અને મુસાફરી નો આનંદ માણી શકશે. #IRCTC #IndianRailway #IndianRailwayTourisam #Vandebharat #NewsUpdate #gujaratupdates #latestnews #todayindia #newsupdate #indiaupdates #dailyupdates #bgsrajkot

4/15/2024, 2:11:47 PM

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માં રજત ચંદ્રક મેળવનાર ભારતીય પહેલવાન અંજુ તથા હર્ષિતા. આ મેડલ મેળવતા ની સાથે જ ભારત પાસે કુલ 9 મેડલ થયા છે તથા ભારત નું ગૌરવ વધાર્યું છે. #Olympic #AsianWrestlingChampionship2024 #Anju #Harshita #SilverMedal #NewsforIndians #NewsUpdate #gujaratupdates #latestnews #todayindia #newsupdate #indiaupdates #dailyupdates #bgsrajkot

4/15/2024, 12:04:44 PM

એક ટુરિસ્ટ તરીકે અંતરીક્ષની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે ગોપી થોટાકુરા. રિપોર્ટ અનુસાર ગોપીની થોટાકુરા સાથે અન્ય 5 યાત્રીઓ પણ સફર પર જવાના છે. એમેઝોનના સ્થાપક જેફ બેજોસની કંપની બ્લૂ ઓરિજિન NS-25 મિશન પર પ્રવાસી તરીકે અવકાશમાં જશે. #space #spacetraveller #indianspacetraveller #gopithotakura #NewsforIndias #NewsUpdate #gujaratupdates #latestnews #todayindia #newsupdate #indiaupdates #dailyupdates #bgsrajkot

4/13/2024, 2:27:18 PM

ભારત ના વિદેશ મંત્રાલય ની ભારતીયો ને સલાહ: ઈરાન કે ઈઝરાયલની મુસાફરી ન કરવી. ભારત ના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે. #Iran #Israel #NewsforIndias #NewsUpdate #gujaratupdates #latestnews #todayindia #newsupdate #indiaupdates #dailyupdates #bgsrajkot

4/13/2024, 12:05:10 PM

ગુજરાત રાજ્ય માં ગરમી નો પ્રકોપ યથાવત: 41.2 ડિગ્રી ના મહત્તમ તાપમાન સાથે ભુજ બન્યું હોટ સીટી. 40.8 ડિગ્રી સુરેન્દ્રનગર, 40.3 રાજકોટ, 39 ડિગ્રી ગાંધીનગર અને અમદાવાદ માં 38.5 ડિગ્રી નું મહત્તમ તાપમાન નોંધાયું. #HeatwaveCity #RecordHeat #ScorchingCity #TemperatureHighs #HotCityDays #BhujHeatWave #RajkotHeatWave #AhmedabadHeatWave #GandhinagarHeatWave #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/13/2024, 8:02:40 AM

દેશનું સંરક્ષણ તંત્ર આત્મનિર્ભર બનવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દુસ્તાન એરોનોટીકલ લી.ને ભારતીય હવાઈદળ માટે એલસીઈ માર્કના 97 ફાઈટર વિમાનો માટે ઓર્ડર આપ્યા છે આ વિમાન હવાઈદળએમીગ-21, મીગ-23 અને મીગ-27 વિમાનોનું સ્થાન લેશે. #Mig21 #Mig23 #Mig27 #FightPlane #IndianAirForce #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/12/2024, 4:11:18 PM

Union Home minister Amith shah visiting Tamilnadu Today💥💥 He campaign for karaikudi and madurai BJP candidate 🎤 #bjp #bjpindia #tamilnadu #todayindia #news #amithshah

4/12/2024, 6:11:36 AM

આવનારી ચૂંટણી માટે આગામી દિવસોમાં ગુજરાતમાં પીએમ મોદીનો પ્રવાસ છે. 19 એપ્રિલ પછી પીએમ ગુજરાત માં આવશે. એ સમય દરમ્યાન રાજ્યમાં અનેક જગ્યા એ તેમની સભા નું આયોજન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલ એ રાજકોટ માં તેમની ભવ્ય સભા નું આયોજન છે તથા શાનદાર પણ રોડ શો રહેશે. #Election2024 #PMModi #Narendramodi #Roadshow #22April #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #dailydiaries #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/11/2024, 8:27:20 AM

અયોધ્યા રામ મંદિર વધુ ભક્તિમય બની રહ્યું છે. દરરોજ 1 થી 1.5 લાખ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આ સંખ્યા તહેવાર તથા રજા માં વધી જાય છે. અને માત્ર ભારત માંથી જ નહિ પરંતુ વિદેશ માંથી પણ ભક્તો અયોધ્યા રામ મંદિર દર્શન કરવા આવી રહ્યા છે. #Rammandir #RammandirAyodhya #RamJanmabhoomi #SpiritualPlace #BhavyaMandir #AyodhyaJanmabhoomi #latestnews #latestupdate #newsupdate #todaynews #dailyupdates #gujaratupdates #todayindia #indiaupdates #indianews #bgsrajkot

4/4/2024, 9:03:25 AM

पैसे नहीं सिर्फ रोटी दे। JAAGO BHAIYO JAAGO 🕉️🚩 aise log jha bhi dikhe foran turant Inka ilaj krdo . Aise logo k karn sanatan dharma aur asli brahman , sadhu sant bhi badnaam h . Jgh jgh bde mandir Gurudwara m free roti ki seva hoti h . Isliye paise nahi . जो ये भगवा वस्त्र पहनकर खुद को ब्रह्मण बताकर रेलवे स्टेशन, बस स्टैंड, गली गली पैसे मांगते फिरते है, इन्हें पैसों की जगह अगर खाना दे दिया जाए तो ठीक रहेगा । पैसों से ये नसेड़ी , शराबी , निठल्ले लोग संधू संत के वेषभूषा धारण कर जगह जगह भीख मांगने का दंधा बनाया हुआ है । ऐसे लोगो को पैसा देना बंद करे, ताकि वो उन पैसों के दुर्पियोग न कर सके, पैसे की जगह अगर आप इन्हें रोटी या वस्त दे दो तो ठीक रहेगा । पैसे नहीं ❌ सिर्फ रोटी ✅ #sadhu #sant #brahmcharya #sanatandharma #jaagobharatjaago #india #bharat #jaimaharanapratap #jaishreeram #jairajputana #kedarnathtemple #badrinathtemple🙏 #todayindia #bhagvarang🚩 #brahman #brahmansamaj #aghori #sanatani #sanatanihindu #kshatriya #rajivdixitjiofficial #rajivdikshitji #rammandirayodhya #maavaishnodevi #धर्मों_रक्षति_रक्षितः🚩

3/14/2024, 4:37:27 PM

என்னைக்கும் நீ ஏன் ஆலு மா....💞 . . . . #trending #todaytrending #remo #mobilephotography #manjummelboys #gunagave #kanmanianbodukadhalan #meesabuety #G... #todayindia #tvk #outfit

3/11/2024, 11:46:12 PM

Celebrating the beauty, resilience and brilliance of woman everywhere. Happy Woman's Day ! . . . . . . . . . . . . . . . . . . #womansday #sevenocean #sevenoceans #internationalwomensday #ahmedabad #todayindia #todayworld #celebratewomentogether #celebratewomansdayeveryday

3/8/2024, 7:14:02 AM

#todayindia যে জাত ধর্ম ঠুনকো এত, আজ নয় কাল ভাঙবে সে তো,

3/1/2024, 5:47:18 PM

અમદાવાદ સ્થાપના દિવસ . . . . . . . . . . . . . #ahmedabad #foundationday #tourism #tours #travelagency #toursandtravels #todayindia #gujarat #gujarattourism #trending

2/26/2024, 7:40:09 AM

😍😎😎 𝔻𝕠 𝕤𝕠𝕟𝕖 𝕞𝕦𝕟𝕕𝕖😎😎😍 😜 😜 #kharol #sadi #wedingphotography #govindrajpura #trending #sunday #viral #todayindia

2/25/2024, 12:58:39 PM

Report on : FARMERS PROTEST 2.O HERE'S THE UPDATES OF DELHI CHALO MARCH #farmersprotest #farmers #delhichalo #updates #reportagem #todayindia #explore #explorepage

2/22/2024, 12:52:07 PM

Leak test for TATA engine cover Designed and manufactured by team Winimech Located - Bangalore, India. For any requirements kindly reach us on +91 80-73767781 or + 91 9731722521 or mail us to [email protected] #checkingfixtureautomotive #checkingfixturemanufacturers #spotweldingfixtures #checkingfixtures #spm #todayindia #ukmfg

2/22/2024, 10:52:12 AM

Telangana man guns down 20 stray dogs, injures five others in mahabubnagar eyewitness claim killer came in car . . . . . . . . #todayindia #telanganatoday pio

2/19/2024, 3:25:54 AM

The India Gate is a war memorial located near the kartavya part on the eastern edge of New Delhi, formerly called Rajpath. 📸📍 . . . . . . #indiagate #india #newdelhi #delhi . #rajpath #rajpathdelhi #photoshoot . #photography #todayindia #epic . #instagram #viralposes #followme

2/14/2024, 1:28:10 PM

Tribute to martyrs of the Pulwama Attack...💐 . . . . . . . . . . . . . . . . . . . . . . . . #blackday #blackdayofindia #pulwamaattack #todayindia #today #ahmedabad #india

2/14/2024, 6:50:56 AM

. . . . . . . . . . . . . . . #vasantpanchmi #travelagency #ahmedabad #today #todayindia

2/14/2024, 6:23:45 AM

The Burning Monk, 1963 In June 1963, most Americans couldn’t find Vietnam on a map. But there was no forgetting that war-torn Southeast Asian nation after Associated Press photographer Malcolm Browne captured the image of Thich Quang Duc immolating himself on a Saigon street. Browne had been given a heads-up that something was going to happen to protest the treatment of Buddhists by the regime of President Ngo Dinh Diem. Once there he watched as two monks doused the seated elderly man with gasoline. “I realized at that moment exactly what was happening, and began to take pictures a few seconds apart,” he wrote soon after. His Pulitzer Prize–­winning photo of the seemingly serene monk sitting lotus style as he is enveloped in flames became the first iconic image to emerge from a quagmire that would soon pull in America. #historical #historypicture #burnnigmonk #1963 #usa #viralpicture #historicalphoto #monk #blackandwhite #todayindia #explorepage #explore #trending

2/1/2024, 1:55:05 PM

അന്ന് ഗാന്ധി ഇന്ന് ഇന്ത്യ അവർ കൊന്ന് കൊണ്ടേയിരിക്കും.. #gandhi #mahathmagandhi #assassinationgandhi #gandhiassassination #anngandhi #innindia #Thengandhi #todayindia #jamiabadriyyaislamiyya_perumanna #perumanna #kozhikode #calicut #keralam #india

1/30/2024, 1:37:14 PM

HAPPY REPUBLIC DAY . . . . . . . . . . . . . . . . . #republicday #india #freedom #noviolance #hifzulquran #quran #indian #flag #todayindia

1/26/2024, 3:46:26 AM

🇮🇳 . . . @kurtapajama.in @kphoutfits @kphfabrics @kph_readymade @nadeemshabbir01 . . . . #republicday #26january #2024 #todayindia #indiatoday #kphoutfits #nadeemshabbir #airforce #bharat #happyrepublicday🇮🇳 #happyrepublicday #newindia #newindiafitindia #deshbhakti

1/26/2024, 3:27:50 AM

Traditional look😍✨ . . . . . . . . . . #traditional #viralreels #todayindia #mobilelegendstoday #trending #trend #tradition #traditionalart #viral #viralreels

1/25/2024, 1:03:02 PM

Did you know about Iran-pakistan relationship and where is India? #Iran #pakistan #airstrike #currentissues #external #international #internalissues #exploremore #tov #todayindia #friendship #india #instalike #instadaily

1/23/2024, 6:45:00 AM

Tamilan 💗✨ . . . . . . . . . . . . . . #traditional #viralreels #viralmemes #viralinstagram #today #todayindia #viralreelsvideo❤️ #viralpost2 #viralpost❤️❤️❤️❤️❤️😍😍😍😎💯💯💯💯 #viralinstagram #viralpostu #viralinstagramreels

1/21/2024, 12:59:02 PM

Jay Shree Ram 🚩🤍 haay 🥰🥰 #jayshreeram #ayodhyarammandir🚩 #aajtak #todayindia #viral #instagram

1/20/2024, 9:27:23 AM

🗞️ 22 જાન્યુઆરીએ અડધા દિવસની જાહેર રજા ❣️ PM મોદીએ જણાવ્યું રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા દિવસે અડધા દિવસની રજા . . . . #news #newspaper #newsdaily #newsupdate #dailynews #dailysamachar #dailymotivation #22january #22january2024 #22january2024ramaayenge🕉️🚩🚩🙏🙏🌻🌻 #rambhumiayodhya🚩 #rammandir #rambhumi #rampujan #pmmodi #modi #modispeech #todaynews #todayindia #india #india🇮🇳 #indianews #indianewsupdates #indianexpress #saurashtra #gujaratsamachar #gujarart #our_botad_33

1/18/2024, 3:04:56 PM

Women's Empowerment. : #sadhanasinghparmar #new #womenempowerment #todayindia #motivation #girls #post

1/15/2024, 5:51:35 PM

3/1/24/ आज का टॉप न्यूज़ 🔥🔥 फॉलो # #gk #news #newsupdate #latestnews #topnews #toi #todayindia #gkhindi #currentaffairs #currentaffairsquiz #newshindi #englishnews #jaishreeram #viral 🔥 #gk 🔥🔥

1/3/2024, 12:07:51 PM

2/1/24/ आज का टॉप न्यूज़ 🔥🔥 # #news #newsupdate #newsupdate hindimeaning #currentnews #educationbulletin #todayindia #indiatoday #todaynews #indianews #currentnewsbulletin #jaishreeram #viralpost 🔥🔥

1/2/2024, 9:23:48 AM

Read on to know more. Link in bio! #hnn #hybriquesnews #hybriquestechnologies #india #indiatoday #todayindia

12/29/2023, 4:59:43 PM

29/12/23/ आज का टॉप न्यूज़ 🔥🔥 #news #newsupdate #rammandir #ayodhya #uprailwaystation #gk #indiatoday #todayindia #topnews #modiji #yogi #yogiadityanath #indiannavy #instapost #jaishreeram #viralreels 🔥 एक🔥🔥

12/29/2023, 10:22:50 AM

अच्छी जानकारियों के लिए हमे फ़ॉलो करे 🔥🔥 #topnews #todaynews #newsupdate #news #latestnews #aajtak #todayindia #currentaffairs #currentaffairsquiz #rahulgandhi #rahulgandhimemes #rahulgandhijokes #rammandir #ayodhya #instapost #instaviral #jaishriram 🔥🔥🔥

12/27/2023, 11:31:43 AM

25/12/23 1️⃣ आज का करंट अफेयर & 2️⃣ जॉब & बुलेटिन एजुकेशन लिंक प्रोफाइल के बायो मे 1️⃣ &2️⃣ नंबर मे 🔥 एक दिन के बाद लिंक को डिलीट कर दिया जाएगा 🔥 #news #newsupdate #dailynews #dailynewspaper #topnews #todayindia #aajtaknews #newsworld #facts #amazingfacts #gkhindi #india #currentaffairs #currentaffairsquiz #instapost #jaishriram🙏 #viral 🔥🔥

12/25/2023, 3:01:35 PM

Today current affairs 🔥लिन्क प्रोफाइल के बायो मे 2 नंबर मे 🔥19/12/23 एक दिन के बाद लिंक को डिलीट कर दिया जाएगा 🔥 पीएम मोदी ने वाराणसी में 19,150 करोड़ रुपए की विकास परियोजनाओं की आधारशिला रखी। वहीं, वाराणसी में दुनिया के सबसे बड़े मेडीटेशन सेंटर स्वर्वेद महामंदिर का उद्घाटन हुआ। आइए आज के ऐसे ही प्रमुख करेंट अफेयर्स पर नजर डालते हैं, *जो सरकारी नौकरियों की तैयारी कर रहे स्टूडेंट्स के लिए अहम हैं…* https://dainik-b.in/LbOGKWYNEFb #currentaffairs #todaycurrentaffairs #latestnews #topnews #gkindia #gkquestions #gkquiz #topnews #todayindia #newfacts #amazingfacts #randomfacts #topnews #instapost😊 #instanews #instagram #jaishriram 🔥🔥

12/19/2023, 5:43:13 PM

Today job & education bulletin...लिंक प्रोफाइल के बायो मे 1 नंबर . .🔥 Please follow me 🔥 नमस्कार, जॉब & एजुकेशन बुलेटिन में आपका स्वागत है। आज टॉप जाब्स में जानेंगे रेलवे और इंडियन ऑयल कॉर्पोरेशन में निकली वैकेंसी के बारे में। टॉप स्टोरी में बात MPPSC SSE की चार साल बाद निकली भर्ती की। *सरकारी/प्राइवेट नौकरी से जुड़ी जानकारी के लिए यहां क्लिक करें...* 👉 https://dainik-b.in/काज़कज्ववचफब #gkindia #gkquestions #factshindi #factsdaily #news #currentaffairs #topnews #job #educational #world #india #todaycurrentaffairs #todaylatestnews #aajtak #todayindia #amazing #amazingfacts #currentjobs #jaishriram 🔥🔥🔥

12/18/2023, 5:31:44 PM

Sunday quiz...link profile bio 1 number Please follow Me मध्य प्रदेश के उप मुख्यमंत्री के रूप में किस नेता ने शपथ ली। किस कंपनी ने देश का पहला ईवी ट्रक लॉन्च किया। साथ ही जानें कौन सी एयरलाइंस दुनिया की 6वीं सबसे बड़ी एयरलाइंस बन गई है। *खेलें संडे GS क्विज* 👉 https://dainik-b.in/yappW8VmBFb #gk #gkhindi #facts #dailyfacts #sundayquiz #gkquiz #quiz #india #indianews #indiapictures #latestnews #todayindia #aajtak #dainikbhaskar #currentaffairs #todaynews #instapost #jaishriram #viralreels 🔥🔥🔥

12/17/2023, 5:51:22 PM

On This Day, We Remember and honor the gallant Warriors who Reclaimed Our Peaks. Kargil Vijay Diwas. Vijay Diwas is marked on December 16 to commemorate the victory of the India over Pakistan in 1971. #kargilvijaydiwas #kargilheroes #kargil #kargilwar #vijaydiwas #16december #indianarmy #army #soilder #indian #latestnews #todayindia #todaynews #rajkotnews #newsupdate #gujaratupdates #rajkotupdates #rajkotion #bgsitsolutions

12/16/2023, 2:38:42 PM

Top newz ....🔥🔥 Please follow me 🙋 #topnews #todayindia #indianews #breakingnews #newsupdate #newsindia #india 🔥🔥🔥

12/14/2023, 9:47:45 AM