pyarelalkachori images

Discover Best pyarelalkachori Images of World

#food #travel #sports #news #may #sunday

બોલો, ચટણીનો ટેસ્ટ માણવા કચોરી માટે લાઇનો? : જયપુરની કોટા કચોરી, મથુરાની સબજી કચોરીને પણ ભૂલી જશો...એક વાર વડોદરાની પ્યારેલાલની કચોરી ખાશો તો ભૂલશો નહીં, 53 વર્ષથી એક જ સ્વાદ https://divya-b.in/7FR67Cayotb #Vadodara | #Kachori | #Pyarelalkachori Download Divya Bhaskar News App : http://divya-b.in/mKEP

9/18/2022, 1:31:31 PM

બોલો, ચટણીનો ટેસ્ટ માણવા કચોરી માટે લાઇનો? : જયપુરની કોટા કચોરી, મથુરાની સબ્જી કચોરીને પણ ભૂલી જશો... જો એક વાર પ્યારેલાલની કચોરી ખાશો, 53 વર્ષથી એક જ સ્વાદ #Vadodara | #Kachori | #Pyarelalkachori આમ તો રાજસ્થાનના જયપુરની હીંગવાળી કોટા કચોરી અને યુપીના મથુરાની આલુની સબ્જી કચોરી ખૂબ ફેમસ છે. પરંતુ વડોદરા આવો તો ન્યાયમંદિરના લહેરીપૂરા દરવાજાના ખાંચામાં અચૂક જજો. લાંબી લાઈન અને ભીડ દેખાય તો સમજી જજો કે પ્યારેલાલની કચોરીની દુકાન અહીં જ છે. કદાચ આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ભેળ ભરેલી કચોરી માણવા લોકોની લાઈનો લાગે છે. વડોદરા શહેરના પ્યારેલાલની ભેળકચોરીનો સ્વાદ છેલ્લા 53 વર્ષથી લોકોની દાઢે વળગ્યો છે. લોકો દૂર-દૂરથી સ્પેશિયલ ચટણીનો ટેસ્ટ માણવા આ ભેળ કચોરી ખાવા આવે છે. બાળકોથી લઈને મહિલાઓ-વૃદ્ધો કચોરીના શોખીન વડોદરાના સિટી વિસ્તારમાં ખરીદી કરવા કે પછી ફરવા માટે લોકો આવે એટલે પ્યારેલાલની કચોરી ખાય... ખાય... ને ખાય. આ એક વણલખ્યો શિરસ્તો છે કે ન્યાયમંદિર આવે એ પ્યારેલાલની કચોરી ખાધા વિના ગયા હોય એવું કદાચ જ બનતું હશે. કારણ કે, પ્યારેલાલની કચોરીનો ટેસ્ટ જ એવો છે. આશરે 53 વર્ષ પહેલાં આ દુકાન શરૂ થઈ હતી અને આજે તેની ત્રીજી પેઢી ધંધો સંભાળે છે. પરંતુ બાળક હોય, મહિલા, વૃદ્ઘ કે પછી યુવાન... એકવાર અહીંની કચોરી ખાધા બાદ તેનો ટેસ્ટ ક્યારે ભૂલી શકતો નથી. https://divya-b.in/7FR67Cayotb Download Divya Bhaskar News App : http://divya-b.in/mKEP

9/18/2022, 7:14:58 AM

Evening cravings - //Bhel Kachori// 🤤 Guess where is this kachori from? 😍 . A must try ! ❤️ Isn't it looks mouthwatering!?🤤 . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #oldisgold🌟 #pyarelalkachori #vadodarafoodies #vadodarabaroda #mangalbazar #streetfood #localfood #desifoodswag #kachori #hungrytummy #yummyintummy #exotic #authentic #vadodara #baroda #barodian #vadodara_baroda #hungrycubvadodara #foodloversindia #kachori #indianfood #streetfoodvadodara #hot #spicy #hotandspicy #foodiesoninstagram #followforfollowback #followback #instalike #vadodaradiaries

9/18/2021, 2:01:58 PM

//Bhel Kachori// . . Vadodara is known for this bhel kachori from pyarelal kachori in mangal bazar. A must try ! . Isn't it looks mouthwatering!? . #oldisgold🌟 #pyarelalkachori #vadodarafoodies #vadodarabaroda #mangalbazar #streetfood #localfood #desifoodswag #kachori #hungrytummy #yummyintummy #exotic #authentic

6/25/2019, 2:51:47 PM