jestpic.com

Discover Best Images of World

#food #travel #sports #news #may #monday

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 17 વર્ષીય હર્ષિલ ગોરી અને 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી બન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. એકના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગોરી પરિવારમાં કલ્પાંત છવાયો છે.<br />.<br />.<br />.<br />#iloverajkot #rajkot #heartattack #heartattackdeath #death #rajkotians #rajkotcity #rajkotnews #rangilurajkot #gj3 #gujarat #saurashtra

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 17 વર્ષીય હર્ષિલ ગોરી અને 40 વર્ષીય મુકેશ ફોરિયાતરનું હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી બન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. એકના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતા ગોરી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
.
.
.
#iloverajkot #rajkot #heartattack #heartattackdeath #death #rajkotians #rajkotcity #rajkotnews #rangilurajkot #gj3 #gujarat #saurashtra

5/2/2024, 10:33:23 AM